1. Home
  2. Tag "violent clashes"

પાકિસ્તાની સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુક્યાં, ખ્વાજા આસિફની કબુલાત

ઈસ્લામાબાદ, 4 ફેબ્રુઆરી 2026: આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બીએલએ પોતાની માંગણીઓને લઈને લઈને સરકાર સામે હથિયાર ઉઠાવ્યાં છે. બીજી તરફ બીએલએના લડવૈયાઓ અને પાકિસ્તાન આર્મી સામે હિંસક અથડામણ પણ ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારી કબુલાત કરતા ખળભળાટ મચી ગયો છે. આસિફે સ્વિકાર્યું છે કે, બલૂચ […]

ઈરાને સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ઈરાનમાં સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવાઓ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઈરાનમાં વિપક્ષી નેતાઓ આ ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરતા હતા, પરંતુ સરકારે હવે તેને બ્લોક કરી દીધી છે, જેનાથી માહિતીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ઈરાનમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલુ છે. આ હિંસક પ્રદર્શનોમાં 648 લોકો માર્યા ગયા […]

બાંગ્લાદેશમાં હિંસક અથડામણ વચ્ચે પરિવર્તનના ભણકારા, શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડ્યો !

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી દેખાવો વચ્ચે ફાટી નીકળેલી હિંસા હવે ઉગ્ર બની છે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન બાંગ્લાદેશી સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે વધતી અશાંતિ વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને બાંગ્લાદેશ છોડી દીધું હતું. આ સાથે તેમની 15 વર્ષની સત્તાનો અંત આવ્યો હતો. […]

બાંગ્લાદેશમાં અનામતની આગ ભડકી, હિંસક અથડામણમાં ચાર વિદ્યાર્થીના મોત

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં અનામતને લઈને હોબાળો થઈ રહ્યો છે. લોકોએ રસ્તા પર ઉતરી આવીને સરકાર વિરોધ રોષ પ્રગટ કર્યો છે. તે ઉપરાંત અમુક હિંસક જૂથે પથ્થરમારો પણ કર્યો છે. જોકે આ વખતે બાંગ્લાદેશમાં અનામત માટે સમર્થકો અને વિરોધ પક્ષના લોકો સામસામે આવી ગયા છે. ત્યારે આ ઘમાસાણમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code