1. Home
  2. Tag "VIRAL VIDEO"

સેબીએ Paytm IPOને લીલી ઝંડી આપતા જ ઝુમી ઉઠ્યા કંપનીના સ્થાપક, જુઓ VIDEO

Paytmના IPOને સેબી તરફથી મંજૂરી બાદ સ્થાપક વિજય શેખર શર્મા ઝુમી ઉઠ્યા તેઓની ખુશીનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે IPO હેઠળ Paytm પ્રાઈમરી સેલમાં રૂ 8,300 કરોડના શેરનું વેચાણ કરશે નવી દિલ્હી: અંતે Paytm ના IPOને સેબી તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે. આ IPOને અત્યારસુધીની દેશની સૌથી મોટી પબ્લિક ઑફર માનવામાં […]

VIRAL VIDEO: ચાટ પાપડી વેચતા જોવા મળ્યાં કેજરીવાલ, આ વીડિયો છે વાયરલ

કેજરીવાલનો ચાટ પાપડી વેચતો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર આ વીડિયો છે વાયરલ કેજરીવાલના હમશકલ ગ્વાલિયરમાં વેચે છે ચાટ પાપડી નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ જેવો આબેહૂબ ચહેરો ધરાવતા હમશકલનો ચાટ પાપડી વેચતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમે પણ આ વ્યક્તિને જોઇને ચકરાવે ચડી જશો. ગુપ્તાજી દિલ્હીના સીએમના […]

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ સમુદ્રમાં બતાવ્યો સ્વેગ, પાણીની અંદર પણ ભાલા ફેંકવાનો કર્યો પ્રયાસ, જુઓ VIDEO

માલદીવના સમુદ્રામાં ગોલ્ડન બોય નીરજ ચોપરાએ સ્વેગ બતાવ્યો પાણીની અંદર પણ ભાલા ફેંકવાનો કર્યો પ્રયાસ હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો છે વાયરલ નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારા અને ઇતિહાસ રચનાર ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંકનાર નીરજ ચોપરા હાલમાં માલદીવમાં રજાઓ ગાળી રહ્યો છે. વેકેશન દરમિયાન પણ તે પોતાના થ્રોને કેવી રીતે સુધારવો […]

VIDEO: કાગડાએ કરી નાંખ્યો હવામાં ઉડતા ડ્રોન પર હુમલો, પછી જે થયું તે જોઇને તમે દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર ડ્રોન પર હુમલો કરતા કાગડાનો વીડિયો વાયરલ કાગડો વારંવાર ચાંચ મારીને ડ્રોન પર હુમલો કરી રહ્યો છે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં આ ડ્રોન વસ્તુની ડિલિવરી કરવા જઇ રહ્યું હતું નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આજકાલ એક કાગડાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાગડો ડિલિવરી ડ્રોન પર હુમલો કરે છે. આ વીડિયો […]

જીવતો સાપ ગળી ગયો આ વ્યક્તિ, આ જોઇને તમારા પણ રૂવાડાં ઊભા થઇ જશે

એક વ્યક્તિ જીવતો સાપ ગળી ગયો ત્યારબાદ તેની જીભ પણ સોજી ગઇ અંતે તેને સ્ટંટ ભારે પડતા થયું મોત સામાન્યપણે સાપ કરડવાથી કોઇનું પણ મોત થઇ શકે છે, આમ છતાં એક વ્યક્તિ આવા જ એક જીવતા સાપને ગળી ગયો. જો કે આ સ્ટંટ બાદમાં આ વ્યક્તિને ભારે પડતા અંતે તેનું મોત થયુ હતું. સોશિયલ મીડિયા […]

VIRAL VIDEO: આવી ગયું દેશી ‘Bella Ciao’, આ સાંભળીને તમે પણ ઝુમી ઉઠશો

આવી ગયું Money Heist વેબ સિરીઝના Bella Ciaoનું દેશી વર્ઝન ગુજરાતના એક કલાકારે ડાયરામાં દેશી સ્ટાઇલમાં આ સોંગ ગાઇને દર્શકોને મોજ કરાવી દીધી હાલમાં આ સોંગ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે નવી દિલ્હી: Money Heist નામની બેંક રોબરીની થીમ પર બનેલી વેબ સિરીઝે દેશભરના યુવાનોને ઘેલુ લગાડ્યું છે. આ વેબ સિરીઝનું સોંગ અને મ્યૂઝિક […]

ઇન્જેક્શન લેતી વખતે બાળકે જે કર્યું તે જોઇને તમે પણ હસીને લોટપોટ થઇ જશો, જુઓ VIRAL VIDEO

સોશિયલ મીડિયા પર ઇન્જેક્શનની ડરતા બાળકનો વીડિયો વાયરલ આ વીડિયોમાં બાળક ઇન્જેક્શનથી બચવા માટે આનાકાની કરે છે બાદમાં તે એવી એક્ટિંગ કરે છે કે તમે પણ હસી પડશો સોશિયલ મીડિયામાં રોજબરોજ અનેક રસપ્રદ વીડિયો અપલોડ થતા હોય છે જેમાંથી કેટલાક વીડિયો તો ક્ષણભરમાં જ વાયરલ થઇ જતા હોય છે અને સૌથી વધુ શેર પણ થતા […]

VIRAL VIDEO: અમેરિકાના ડિસેબલ્ડ પ્લેન પર હીંચકા ખાઇ રહ્યા છે તાલિબાનીઓ, જુઓ વીડિયો

અમેરિકાના ડિસેબલ પ્લેન પર દોરડું બાંધીને હિંચકા ખાતા તાલિબાનીઓનો વીડિયો વાયરલ આ વીડિયો જોઇને અનેક લોકોએ નિરાશા પણ વ્યક્ત કરી કે અફઘાનિસ્તાનની કમાન આવા લોકોના હાથમાં છે નવી દિલ્હી: અમેરિકન સૈન્યની ઘર વાપસી બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો જમાવી લીધો છે અને હવે ત્યાં તાલિબાને સરકારની પણ રચના કરી દીધી છે. અમેરિકા સેના પરત ફરતી વખતે […]

VIRAL VIDEO: જુઓ બાળકની જેમ જ રડતા આ પક્ષીને, વીડિયો જોઇને તમે પણ ચોંકી જશો

બાળકો જેવો અદ્દલોઅદલ રડતા પક્ષીનો વીડિયો વાયરલ ઓસ્ટ્રેલિયાના એક ઝૂમાં આ પક્ષી આ પ્રકારના અવાજ કાઢી રહ્યું છે હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે નવી દિલ્હી: શું તમે ક્યારેય અદ્દલોઅદલ બાળકની જેમ રડતું પક્ષી જોયું છે? ચોંકી ગયા ને? જી હા, પરંતુ આ હકીકત છે. સોશિયલ મીડિયામાં હાલમાં આવી જ રીતે […]

લો બોલો! પાકિસ્તાનની કાતરમાં પણ નથી દમ, કાતર બુઠ્ઠી નીકળતા મંત્રીએ રિબીન કાપીને કર્યું ઉદ્વાટન, જુઓ VIRAL VIDEO

પાકિસ્તાનની કાતરમાં પણ ધાર નથી એક મંત્રીએ કાતર બુઠ્ઠી નીકળતા પોતાના દાંતથી રિબીન કાપવી પડી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ નવી દિલ્હી: પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાંની કેટલીક હરકતો જ તમને હાસ્યથી લોટપોટ કરી દેતી હોય છે. ત્યાં કોઇને કોઇ એવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે જે તમને ખડખડાટ હસાવે છે. હાલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code