1. Home
  2. Tag "Virat Kohli"

અફઘાનિસ્તાન સામેની  મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદી – 1 હજાર કરતા વધુ દિવસ બાદ સદી ફટકારી વિરાટની આ 71મી સદી બનાવી

વિરાટ કોહલીએ સદી ફટકારી 71મી સદી બનાવી વિરાટે અધાનિસ્તાન સામે ભારતનો વિજય દિલ્હીઃ- વિતેલા દિવસે અફધાનિસ્તાન સામે ભારતે વિજય. મેળવ્યો છે, આ મેચનો શ્રેય વિરાટ કોહલીને જાય છે, વિરાટે છે 1 હજાર કરતા વધુ દિવસો બાદ સદી ફટકારી છે, આ સાથએ જ તે 71મી સદીના લીસ્ટમાં આવી ચૂક્યો છે વિરાટે ઘણા લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય […]

એશિયા કપઃ પાકિસ્તાન સામેની મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે વિરાટ કોહલી બનાવશે નવો રોકોર્ડ

નવી દિલ્હીઃ એશિયા કપમાં 28 ઓગસ્ટે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ ચર્ચાનો વિષય છે. જો કે વિરાટ કોહલી આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક ખાસ સ્થાન હાંસલ કરવા જઈ રહ્યો છે. ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 100મી મેચ હશે. વિરાટ કોહલી પણ […]

ક્રિકેટર વિરાટ કોહલી પર ચાલ્યો ‘પુષ્પા’નો જાદૂ – ઉ અન્ટાવા પર શાનદાર ભાંગરા કરતો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

વિરાટ કોહલીનો ઉ અંટાવાનો ભાંગરા કરતો વીડિયો વાયરલ મિત્રના લગ્નમાં નમ મૂકીને કર્યો ડાન્સ દિલ્હીઃ- ક્રિકેટ જગતમાં મશહૂર નામ વિરાટ કોહલી હંમેશા કોઈને કોઇ વાતે ચર્ચામાં રહે છે,  ક્રિકેટની વાત હોય કે પછી બોલિવૂડ સાથે જોડાયેલી  અનુષ્કાની વાત હોય તે હંમેશા ચર્ચામાં રહે છે,ત્યારે હાલ ક્રિકેટર પુષ્પા ફિલ્મનું સોંગ ઉ અન્ટવાથી ચર્ચામાં આવ્યો છે, સોશિયલ […]

વર્ષ 2013-14માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં કોહલીની ઈનિગ્સ મારી દ્રષ્ટીએ સર્વશ્રેષ્ઠઃ શર્મા

નવી દિલ્હીઃ શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતનો વિજય થયો છે. હવે બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. શુક્રવારે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ છે. એટલું જ નહીં તેઓ આ ટેસ્ટમાં 38 રન બનાવશે તો ટેસ્ટ […]

શ્રીલંકા સામેની ટેસ્ટમાં કોહલી 38 રન બનાવાની સાથે બનાવશે વિરાટ રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલી શ્રીલંકા ટીમ સાથે ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ 4 માર્ચથી રમાશે. મોહાલીમાં રમાનારી ટેસ્ટ મેચ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના કેરિયરની 100મી ટેસ્ટ મેચ હશે. આમ વિરાટ કોહલી 100થી વધારે ટેસ્ટ રમનારા 12માં ખેલાડી બનશે. બીજી તરફ આ ટેસ્ટમાં વિરાટ કોહલી વિરાટ રેકોર્ડ પણ બનાવી શકે છે. મોહાલીમાં […]

શ્રીલંકા સામેની ટી-20 સિરિઝમાં વિરાટને આરામ અપાય તેવી શકયતા

નવી દિલ્હીઃ હાલ વેસ્ટઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે છે અને હાલ ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આગામી તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવે તેવી શકયતાઓ […]

કોહલી ટૂંક સમયમાં મોટી ઇનિંગ્સ રમશેઃ રોહિત શર્મા

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી કોલકાતામાં T20 સિરીઝ રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. રોહિતે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મ વિશે પણ વાત કરી. તેણે કોહલીના ખરાબ ફોર્મ સાથે જોડાયેલી ચિંતાઓને ફગાવી દીધી અને કહ્યું કે જો તેની સાથે જોડાયેલી બાબતો બંધ થઈ […]

ICC TEST RANKING: વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને થયો ફાયદો, હવે આ ક્રમાંકે

નવી દિલ્હી: ICCએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગની સૂચી બહાર પાડી છે. આ ટેસ્ટ રેન્કિંગમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહે છલાંગ લગાવી છે. આ બંને પ્લેયર્સને રેન્કિંગમાં ફાયદો થયો છે. જો કે, તાજેતરમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીને જે રેન્કિંગમાં ફાયદો થયો […]

વિરાટે હવે નવા કેપ્ટન અને નવા ખેલાડીઓને માર્ગદર્શન આપવું જોઈએઃ કપિલ દેવ

નવી દિલ્હી: વિરાટ કોહલીએ 15 જાન્યુઆરીની સાંજે સમગ્ર રમત જગતને મોટો ઝટકો આપ્યો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી રહ્યો છે. વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ સુકાની રહ્યો છે અને તેથી તેના નિર્ણયને કારણે વિશ્વાના ક્રિકેટરો ચોંકી ઉઠ્યાં હતા. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ […]

કોહલી બાદ હવે ટેસ્ટનું સુકાન કોણ સંભાળશે? આ છે તે માટેના પ્રબળ દાવેદારો

કોહલી બાદ હવે કોણ બનશે ભારતની ટેસ્ટ ટીમના સૂકાની રોહિત શર્મા અને કે એલ રાહુલ મનાય છે પ્રબળ દાવેદારો BCCI ટૂંક સમયમાં જ કરી શકે છે નિર્ણય નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન એવા વિરાટ કોહલીનો સમય માત્ર ચાર મહિનામાં એ રીતે પલટાઇ ગયો કે એક સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનું સુકાન સંભાળનાર એવા વિરાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code