1. Home
  2. Tag "visa"

વિઝા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતમાં સાયબર સુરક્ષા તાલીમને મજબૂત કરવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

ગાંધીનગરઃ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)એ ભારતમાં સાયબર સુરક્ષા શિક્ષણ અને તાલીમને આગળ વધારવા માટે ડિજિટલ પેમેન્ટમાં વૈશ્વિક અગ્રણી વિઝા સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સીમાચિહ્નરૂપ ભાગીદારી વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સાયબર સિક્યોરિટી લીડર્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ (એલઇએ)ને ડિજિટલ છેતરપિંડી અને ઉભરતા સાયબર જોખમોનો સામનો […]

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતે વિઝા લંબાવ્યાં

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તેઓ ઓગસ્ટ 2023 થી ભારતમાં આશરો લઈ રહ્યાં છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તેમની ઢાકા પરત ફરવાની માંગણી તેજ બની છે. દેશવ્યાપી વિરોધ વચ્ચે 77 વર્ષીય હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લીધો હતો અને ત્યારથી તે દિલ્હીમાં સુરક્ષિત જગ્યાએ રહે […]

ભારતીય નાગરિકો માટે ઈરાન સરકારે ફ્રી વિઝા પોલિસીને મંજૂરી આપી

નવી દિલ્હી: ઈરાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી સુવિધા આપવાની જાહેરાત કરી છે. આજે મંગળવારે નવી દિલ્હીમાં ઈરાનના દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ 4 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી છે. જોકે, આ વિઝા ફ્રી ટ્રાવેલમાં કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે, આ વિઝા ફ્રી ટ્રાવેલમાં પ્રવાસી ઈરાનમાં માત્ર 15 દિવસ […]

આર્થિક સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનમાં ગુગલ ઉપર વિઝા ટ્રેન્ડીંગ

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, એટલું જ નહીં ખાદ્યસંકટ પણ વધારે ઘેરુ બન્યું છે. લોકોને પુરતુ ભોજન પણ ઉપલબ્ધ થતું નથી. વધતી મોંઘવારીને પગલે મુશ્કેલીમાં મુકાયેલી પાકિસ્તાનની જનતાએ પીએમની શરીફ સરકાર ઉપર વિશ્વાસ ગુમાવ્યો છે. બીજી તરફ હવે પાકિસ્તાનની જનતા દેશ છોડીને અન્ય દેશમાં જવાની ઈચ્છા રાખી […]

અમેરિકાએ નવી વિઝા સેવાની જાહેરાત કરી,ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે નોકરી પણ કરી શકશે

દિલ્હી:યુએસ સરકારે સોમવારે કેટલીક વિઝા અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ સ્કીમ શરૂ કરી છે. તેનાથી અમેરિકા આવવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ફાયદો થશે.સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ (STEM)નો અભ્યાસ કરવા અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓને પણ આનો ઘણો ફાયદો થશે.અમેરિકાની યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ જાહેરાત કરી છે કે STEMના ક્ષેત્રમાં OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ)નો અભ્યાસ કરતા […]

આ દેશમાં પોતાના જ શહેરમાં જવા માટે જરૂરી છે વિઝા,રસપ્રદ છે તેની વાર્તા

વિશ્વના ઘણા શહેરો તેમના ઇતિહાસ અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે.દરેક શહેર કોઈને કોઈ કારણસર જાણીતું છે.અહીંની પ્રસિદ્ધ વસ્તુઓને કારણે ઘણા શહેરોને હુલામણું નામ આપવામાં આવ્યું છે.એક શહેર તેના વિચિત્ર રિવાજ માટે પણ જાણીતું છે.અમેરિકામાં આવું જ એક શહેર માત્ર એક અજીબ કારણથી પ્રખ્યાત છે.આ શહેરનું નામ છે પોઈન્ટ રોબર્ટ્સ અને તમે તેના વિશે વાંચીને આશ્ચર્યચકિત […]

બ્રિટન-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ મહિનાના અંતમાં 2,400 ભારતીયોને વિઝા ઉપલબ્ધ કરાવશે

બ્રિટન 2400 ભારતીયને આપશએ વિઝા ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ આ વિઝા ઉપલબ્ધ કરાવશે દિલ્હીઃ- બ્રિટન અને ભારત સરકારના સંબંધો સારા રહ્યા છે પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ વિદેશ સાથેના ભારતના સંબંધો વધુ ગાઢ બન્યા છે જેને લઈને બન્ને દેશઓ વચ્ચે અનેક કરાક અને સમૂતિ થઈ છે સાથે જ એકબીજાના દેશોના નાગરિકોને વિઝા આપવાની પ્રક્રિયા […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારીએ મહિલા પાસે વિઝાના બદલામાં અઘટીત માંગણી કરી

લખનૌઃ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક કર્મચારીએ મહિલાને વિઝા આપવાના બદલા અઘટીત માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર મહિલાએ દાવો કર્યો હતો કે અધિકારીએ તેને ‘અયોગ્ય રીતે’ સ્પર્શ કર્યો હતો અને તેની જાતિયતા વિશે પ્રશ્નો પૂછ્યા હતા. મહિલાએ પાકિસ્તાની ઓફિસર પર લગાવેલા ગંભીર આક્ષેપના પગલે ખળભળાટ મચી ગયો છે. બીજી […]

આ એવા ભારતના રાજ્યો છે, જ્યાં દેશના લોકોને પણ ત્યાં જવા માટે વિઝા લેવા પડે છે

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે વિદેશ જવા માટે વિઝાની જરૂર પડે છે.તમે વિઝા વિના વિદેશ જઈ શકતા નથી, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એટલે કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે પરમિટ વિના ફરવા નથી શકતા.જો તમને વિશ્વાસ નથી આવતો તો આ સમાચાર તમારા માટે છે.આ એવી જગ્યાઓ છે […]

સાઉદી અરેબિયા જનારાઓ માટે રાહતના સમાચાર,હવે વિઝા માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવાની જરૂર નહીં પડે

દિલ્હી:સાઉદી અરેબિયા જનારાઓ માટે રાહતના સમાચાર છે.હવે વિઝા માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવાની જરૂર નહીં પડે.અગાઉ આ સર્ટિફિકેટ વિના વિઝા મેળવવું મુશ્કેલ હતું.પરંતુ હવે આ નિયમ ઘણો હળવો કરવામાં આવ્યો છે.વિઝા મેળવવા માટે આ પ્રમાણપત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ દર્શાવે છે કે વિઝા માટે અરજી કરનાર વ્યક્તિ ગુનાહિત રેકોર્ડ ધરાવતી નથી. એટલા માટે પોલીસ પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code