હિન્દી – ચીની ભાઈ-ભાઈ! ચીનના પ્રવાસીઓ માટે ભારતે વિઝા સેવા પુનઃ શરૂ કરી
નવી દિલ્હી, 21 નવેમ્બર, 2025: India resumes visa services for Chinese tourists 2020માં સરહદે ચીની સૈનિકોએ કરેલા દુઃસાહસ બાદ ચીનના નાગરિકોને ભારતના વિઝા આપવાનું બંધ થયું હતું તે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ભારતના પ્રવાસે આવવા માગતા ચીની નાગરિકો હવે વિદેશોમાં આવેલા ભારતીય દૂતાવાસ તેમજ કોન્સ્યુલેટ કચેરીઓમાં વિઝા માટે અરજી કરી શકશે. વાસ્તવમાં ભારત સરકારે […]


