1. Home
  2. Tag "visa"

અમેરિકામાં રહેતા 5 લાખ ભારતીયોને મળી શકે છે નાગરિકત્વ, અમેરિકાની સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’ ખરડો પસાર થયો

અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવાનું સપનું સેવતા ભારતીયો માટે સારા સમાચાર અમેરિકાની સંસદમાં ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર થયો ગૃહમાં આ ખરડો 228 વિ. 197 મતથી પસાર થયો નવી દિલ્હી: અમેરિકાના નાગરિકત્વનું સ્વપ્ન સેવતા ભારતીયો માટે ફાયદાના સમાચાર છે. અમરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક મહત્વપૂર્ણ ખરડો અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર કર્યો […]

જોબાઈડેને આપેલા આદેશથી ગ્રીનકાર્ડને લઈને 5 લાખ ભારતીયો માટે રાહતના સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1 બી વીઝા પર નિયંત્રણો લાદ્યા હતા જોબાઈડેને ટ્રમ્પના નિર્ણયો બદલ્યો વોશિંગટનઃ– વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં હવે આજથી નવા રાષ્ટ્રપતિનું સાશન શરુ થી ચૂક્યું છે,અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડને શપથ ગ્રહણ કર્યા બાદ અનેક મહત્વની જાહેરાત કરી છે અને અનેક ખાસ નિર્ણયો લીધા છે, ત્યારે હવે વિઝાને લઈને પણ તેમણે થાસ નિર્ણય લીધો […]

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા એચ -1 બી  અને અન્ય વર્ક વિઝા પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવાયો – ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર

અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિએ પોતનાનો નિર્ણય બદલ્યો  એચ -1 બી  અને અન્ય વર્ક વિઝા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર ન્યૂયોર્કઃ-અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કામદારોના હિતમાં એચ -1 બી વિઝા તેમજ અન્ય વિદેશી વર્ક વિઝા પરના પ્રતિબંધોને ત્રણ મહિના માટે લંબાવી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસની સારવાર અને […]

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતીયો માટે રાહતના સમાચાર

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતીયો માટે રાહત પ્રવાસી વિઝા પર  દેશો પ્રમાણે લાદવામાં આવેલી મર્યાદા દુર કરાઈ આ મર્યાદા દુર કરતા બિલને પારિત કરવામાં આવ્યું વર્ષોથી પોતાનો દેશ છોડીને એમેરિકામાં વસવાચ કરી રહેલા ભારતીયોને એક આશ હોય છે કે, દિવસો જતા અમને અમેરિકાનો ગ્રીનકાર્ડ મળી રહે. જો કે  એટલું સહેલું પણ નથી જ., પરંતુ […]

ભારતીયોની ગ્રીનકાર્ડ માટેની સમસ્યાનું નિવારણ લાવવા માટેની રિપબ્લિકન સેનેટર માઇક લી ની અપીલ-

હવે ભારતવાસીઓનું અમેરીકાનો ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું માત્ર સપનુ જ રહેશે જેવી સ્થિતિ ઉદ્ભવી છે,ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી હવે રાહ જોવી પડશે અમેરીકાની સરકાર દ્રારા છેલ્લા ઘણા સમયથી વિઝા અને ગ્રીન કાર્ડને લઈને અનેક નવા નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે,કોરોના સંક્ટને લઈને અમેરીકામાં કેટલાક નિયમોમાં ફેરફાર અવાર નવાર થતા જોવા મળી રહ્યા છે. […]

ટ્રમ્પે જાહેર કર્યો નવો ઇમિગ્રેશન પ્લાન, કહ્યું- ગ્રીનકાર્ડ્સને ‘બિલ્ડ અમેરિકા’ વીઝાથી કરવામાં આવશે રિપ્લેસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી મેરિટ અને પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન પોલિસી જાહેર કરી છે જેમાં હાઇલી સ્કિલ્ડ વર્કર્સ માટે ક્વોટા વધારવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પ્રવર્તમાન ગ્રીનકાર્ડ્સને ‘બિલ્ડ અમેરિકા’ વીઝાથી રિપ્લેસ કરી દેશે. દર વર્ષે યુએસ 1.1 મિલિયન ગ્રીનકાર્ડ્સ ઇસ્યુ કરે છે, જે વિદેશી નાગરિકોને યુએસમાં આજીવન રહેવા અને કામ કરવાની અને પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code