MY Bharat દ્વારા એક લાખ યુવા નેતાઓનું વિઝન સાકાર થઈ રહ્યું છે: ડૉ. મનસુખ માંડવિયા
નવી દિલ્હી, 18 જુલાઈ 2026: યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગે, મેરા યુવા ભારત (MY Bharat) ના માધ્યમથી ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, લખનૌ ખાતે વિકસિત યુવા ફોર વિકસિત ભારત” થીમ હેઠળ ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો. પોતાની પ્રકારની ચોથી અને બે દિવસીય આ ચિંતન શિબિર સેન્ટ્રલ રીજનના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, માય ભારત (MY Bharat), માય […]


