વિટામિન બી-12થી ભરપુર આ શાકભાજીને ભોજનમાં કરો સામેલ, શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે
શરીરના સ્નાયુઓ અને મગજને સ્વસ્થ રાખવા માટે, શરીરમાં વિટામિન B-12 નો પુરવઠો જાળવી રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપને કારણે આખું શરીર નબળું પડી શકે છે અને ધીમે ધીમે અનેક રોગોનો શિકાર બની શકે છે. બટાકાઃ બટાકાને વિટામિન B12 નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે […]