રશિન રાષ્ટ્રપતિ પુતિને 3 લાખ જેટલા સૈનિકો તૈનાત કરવાના આદેશ આપ્યા, પશ્વિમી દેશોને આપી ચેતવણી
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એ આપી ધમકી પશ્મિમિ દેશો સામે કરી શકે છે હુમલો 3 લાખ સૈનિકોને તૈનાત કરવાના આદેશ જારી કર્યા દિલ્હીઃ- રશિયા એ યુક્રેનને પુરી રીતે તબાહ કરવામાં કોઈ કસર છોડી નથી ,આક્રમણ કરવાને પણ મહિનાઓ વીતી ગયા આ બબાતે રશિયન રાષ્ટ્રપતિ પુતિન હંમેશા વિવાદ સાથે ઘેરાયેલા રહે છે ત્યારે ફરી એક વખતે રાષ્ટ્રપતિ […]


