1. Home
  2. Tag "Vladimir Putin"

રશિયાઃ વ્લાદિમીર પુતિન પાંચમી વખત રાષ્ટ્રપતિ બન્યા

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને ફરી એકવાર મોટી જીત મેળવી છે. રાષ્ટ્રપતિ પદ જીત્યા પછી, પુતિને કહ્યું કે ફેબ્રુઆરીમાં આર્કટિક જેલમાં વિપક્ષી નેતાના આકસ્મિક મૃત્યુ પહેલા તેઓ એલેક્સી નેવલની સાથે જોડાયેલા કેદીઓની અદલાબદલી માટે સંમત થયા હતા. નવલ્નીના મૃત્યુને દુ:ખદ ઘટના ગણાવતા પુતિને કહ્યું કે જેલોમાં અન્ય કેદીઓના મૃત્યુના કિસ્સા પણ છે. આ પહેલા […]

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત,’આવતા વર્ષે રશિયા BRICSની અધ્યક્ષતા કરશે’

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષે બ્રિક્સ દેશોની અધ્યક્ષતા કરશે. પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશો સામે આક્રમક વલણ અપનાવ્યું. તેણે વૈશ્વિક વ્યવસ્થા માટે પશ્ચિમી દેશોને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે આવતા વર્ષે રશિયાની અધ્યક્ષતામાં બ્રિક્સ સંમેલન યોજાશે, જે ન્યાયી વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે સમર્પિત હશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને […]

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરન્ડ જાહેર કર્યું, રશિયાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુક્રેન સામેના યુદ્ધના એક વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (આઈસીસી) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ICCના આ પગલાથી અમેરિકા, યુક્રેન સહિત તમામ પશ્ચિમી દેશો ભલે ખુશી વ્યક્ત કરી રહ્યા હોય પરંતુ રશિયાએ નારાજગી વ્યક્ત કરી છે.  ક્રેમલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોસ્કો ઓર્ડરને માન્યતા આપતું નથી. જોઈએ […]

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન,યુદ્ધનો અંત લાવવા માંગે છે રશિયાના રાષ્ટ્રપતિ

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન યુદ્ધનો અંત લાવવા માંગે છે રશિયાના રાષ્ટ્રપતિ રશિયાએ 24 ફેબ્રુઆરીએ  યુક્રેન પર કર્યું હતું આક્રમણ દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 300 દિવસથી વધુ સમય થઈ ગયો છે.પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હાલ અટકે તેવું લાગતું નથી.તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા […]

પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર થઈ વાતચીત,યુક્રેન મુદ્દે ચર્ચા

પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત   વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી વાતચીત બંને નેતાઓએ યુક્રેન મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.બંને નેતાઓએ યુક્રેન મુદ્દે ચર્ચા કરી હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં પુતિનને કહ્યું હતું કે,આ યુદ્ધનો સમય નથી.રશિયાએ આ […]

યુક્રેન યુદ્ધ સંસ્થાનવાદી વિચારસરણીનું પરિણામઃ વ્લાદિમીર પુતિન

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, પશ્ચિમી દેશ યુક્રેન પર “ખતરનાક, લોહિયાળ અને ગંદી” રમત રમી રહ્યું છે. પશ્ચિમી […]

રશિન રાષ્ટ્રપતિ પુતિને 3 લાખ જેટલા સૈનિકો તૈનાત કરવાના આદેશ આપ્યા, પશ્વિમી દેશોને આપી  ચેતવણી 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એ આપી ધમકી પશ્મિમિ દેશો સામે કરી શકે છે હુમલો 3 લાખ સૈનિકોને તૈનાત કરવાના આદેશ જારી કર્યા દિલ્હીઃ- રશિયા એ યુક્રેનને પુરી રીતે તબાહ કરવામાં કોઈ કસર છોડી નથી ,આક્રમણ કરવાને પણ મહિનાઓ વીતી ગયા આ બબાતે રશિયન રાષ્ટ્રપતિ પુતિન હંમેશા વિવાદ સાથે ઘેરાયેલા રહે છે ત્યારે ફરી એક વખતે  રાષ્ટ્રપતિ […]

ગૌતમ અદાણી, ઝેલેન્સકીથી લઈને પુતિન સુધી -ટાઈમ મેગેઝિનની 100 હસ્તીઓમાં આ નામ સામેલ 

ગૌતમ અદાણી, ઝેલેન્સકીથી લઈને પુતિન સુધી ટાઈમ મેગેઝિનની 10૦ હસ્તીઓમાં આ નામ સામેલ  TIME મેગેઝીને 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી મુંબઈ:TIME મેગેઝીને 2022ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ સ્થાન મળ્યું છે. આ યાદીમાં યુક્રેનની સશસ્ત્ર દળોના કમાન્ડર-ઈન-ચીફ વાલેરી જાલુઝની, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, યુએસ […]

રશિયા યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદથી વિશ્વ ચિંતિત,બાઈડન-વ્લાદિમીર પુતિન વચ્ચે ચર્ચા થઈ

રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ વિવાદથી વિશ્વ ચિંતિત બાઈડન-વ્લાદિમીર પુતિન વચ્ચે ચર્ચા થઈ દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદથી સમગ્ર વિશ્વ ચિંતિત છે, રશિયા દ્વારા ક્રિમિયાને લઈને જોરદાર આક્રમકતા દાખવવામાં આવી રહી છે. આવામાં વિવાદ ઓછો થાય તે માટે અમેરિકા અને અન્ય દેશો દ્વારા આ વાતનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર પાછલા […]

રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત, કહ્યું – અમે ભારતને વિશ્વાસપાત્ર મિત્ર અને મહાશક્તિ તરીકે જોઇએ છીએ

રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે થઇ મુલાકાત પીએમ મોદીએ કહ્યું – વિશ્વમાં ઘણું બદલાયું પણ અમારી મિત્રતા નહીં પુતિને કહ્યું – અમે ભારતને વિશ્વાસપાત્ર મિત્ર અને મહાન શક્તિ તરીકે જોઇએ છીએ નવી દિલ્હી: ભારતના મિત્ર એવા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અત્યારે ભારતના પ્રવાસે છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું વિશેષ વિમાન ઉતર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code