1. Home
  2. Tag "Vladimir Putin"

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારત આવશે- પીએમ મોદી સાથેની બેઠકમાં રાયફલ સોદા પર લાગશે મ્હોર

રશિયાના રાષ્ટ્રપતિ આજે ભારત આવશે પીએમ મોદી અને પુતિન વચ્ચે ખાસ બેઠક યોજાશે રાયફલ સોદા પર લાગશે મહોર   રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજરોજ 6 ડિસેમ્બરથી ભારતની મુલાકાતે આવનાર છે.આ પહેલા ભારતને બહુપક્ષીય વિશ્વના અનેક અધિકૃત કેન્દ્રો પૈકીનું એક ગણાવતા તેમણે કહ્યું હતું કે વિદેશ નીતિ અંગે ભારતની પોતાની વિચારસરણી અને પ્રાથમિકતાઓ છે જે આપણી […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત દરમિયાન PM મોદી 7.5 લાખ રાયફલની ડિલ કરશે

રશિયા અને ભારતના સૈન્યા સંબંધો બનશે મજબૂત ભઆરતની સેનાની તાકાત બમણી થશે રશિયા સાથે PM મોદી 7.5 લાખ રાયફલની ડિલ કરશે દિલ્હીઃ- ભારત પોતાના સંબંધો અનેક દેશ સાથે મજબૂત બનાવી રહ્યું છે, પીેમ મોદીના અથાગ પ્રયત્નો હેઠળ અનેક દેશો ભારત સાથે અનેક ડીલ કરી રહ્યા છે, આ જ શ્રેણીમાં હવે રશિયા સાથે ભારત હથિયાર મામલે […]

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો

રશિયાના રાષ્ટ્રપરિએ લીઘો વેક્સિનના બુસ્ટરડોઝ કોરોના સામે સ્પુટનિક લાઇટ રસીનો બૂસ્ટર ડોઝ કારગાર   દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો ત્યાર બાદ વેક્સિનેશનની કામગીરી દેરક દેશમાં ઝડપી બની તે અંતર્ગત વેક્સિનની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસી અને બૂસ્ટર ડોઝ રાહત આપી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે જાહેરાત કરી હતી કે […]

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદને કર્યા સેલ્ફ આઇસોલેટ, હાલમાં તેઓ છે પૂરી રીતે સ્વસ્થ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાને સેલ્ફ આઇસોલેટ કર્યા રાષ્ટ્રપતિના પરિચિતમાંથી કોઇ સંક્રમિત થતા તેઓએ ખુદને આઇસોલેટ કર્યા હાલમાં રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે સ્વસ્થ છે નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઇને એક મહત્વના સમાચાર છે. તેઓએ ખુદને સેલ્ફ આઇસોલેટ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિના પરિચિત વ્યક્તિઓમાંથી કોઇ કોરોના સંક્રમિત થયું છે. આ કારણોસર પુતિને પોતાને સેલ્ફ આઇસોલેટ કરી […]

UNSC બેઠક: સમુદ્રી માર્ગે થતી ગુનાખોરી ડામવા માટે રશિયા પ્રતિબદ્વ: વ્લાદિમીર પુતિન

UNSC બેઠક બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બોલ્યા સમુદ્રી માર્ગે જોવા મળતી ગુનાખોરીને ડામવા રશિયા પ્રતિબદ્વ આંતરરાષ્ટ્રીય સ્તરે પારસ્પિક સહયોગ માટે પણ રશિયા તૈયાર નવી દિલ્હી: ગઇકાલે એટલે કે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષાના મુદ્દા પર ઑપન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ UNSCએ […]

રશિયાએ અમેરિકા વિરુદ્વ ભર્યું આ પગલું, દુનિયા ચોંકી ગઇ

રશિયા અને અમેરિકા વચ્ચે અણબનાવ યથાવત્ રશિયાએ અમેરિકી NGO બોર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો NGOને અનિઝાયરેબલ ગણીને તેના પર પ્રતિબંધ લગાવ્યો નવી દિલ્હી: રશિયા અને અમેરિકા વચ્ચે વર્ષોથી અણબનાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે રશિયાએ અમેરિકી NGO બોર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો છે. રશિયાએ આ NGOને અનડિઝાયરેબલ ગણાવીને આ પ્રતિબંધ લગાવ્યો છે. પ્રાપ્ત વિગતો […]

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કાયદાને આપી મંજૂરી – આ કાયદા હેઠળ તેઓ બે ટર્મ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે ટર્મ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે સોમવારના રોજ કાયદો લાગૂ કર્યો દિલ્હી – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારના રોજ એવા કાયદાને અંતિમ મંજૂરી આપી છે જે કાયદો તેમણે તેઓ વધુ બે ટર્મ માટે રાષ્ટ્રપતિ પદ પર ટકાવી રાખશે.આ નિયમની મંજૂરી સાથે, પુતિન રશિયામાં વર્ષ 2036 સુધી સત્તામાં રહેશે તેવી સંભાવનાઓ સેવાઈ […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના આ એક નિવેદનથી સમગ્ર વિશ્વ ચિંતિત

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યું વિવાદાસ્પદ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનના નિવેદનથી અમેરિકા-રશિયા વચ્ચે ફરી શીતયુદ્વની સંભાવના રશિયાએ પણ અમેરિકામાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે નવી દિલ્હી: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનના એક જ નિવેદને સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. બાઇડને આપેલા આ નિવેદનથી અમેરિકા અને રશિયા ફરી એકવાર શીતયુદ્વ તરફ ધકેલાઇ શકે […]

રશિયાએ અમેરિકા સાથેની ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટી પાંચ વર્ષ માટે લંબાવી

રશિયાએ લીધો મહત્વનો નિર્ણય અમેરિકા સાથેની ન્યૂક્લીયર આર્મ્સ ટ્રીટી વધુ પાંચ વર્ષ માટે લંબાવી રશિયન પ્રમુખ પુટિને તેની ઔપચારિક જાહેરાત કરી મોસ્કો: રશિયાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુટિને અમેરિકા સાથેની ન્યૂક્લીયર આર્મ્સ ટ્રીટી વધુ પાંચ વર્ષ માટે લંબાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમજૂતિની અવધિ આગામી સપ્તાહે પૂરી થવાની હતી. એ […]

રશિયા: પુતિન પર આજીવન કોઇ કેસ ચાલી નહીં શકે, સંસદમાં નવું બિલ મુકાયું

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે સંસદમાં અસાધારણ બિલ પસાર થશે બિલની જોગવાઇ પ્રમાણે પુતિન સામે આજીવન કોઇપણ જાતનો કેસ ચાલી નહીં શકે રશિયાની સંસદના નિચલા સદને તેને મંજૂરી આપી પણ દીધી છે મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે રશિયાની સંસદમાં એક અસાધારણ બિલ પસાર થવા જઇ રહ્યું છે. રશિયાની સંસદમાં મુકાનારા બિલની જોગવાઇ પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code