સુરતના લિંબાયત વિસ્તારમાં ઝાડા-ઊલટીનો વાવર, ડાયરિયાથી એકનું મોત
લિંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપનગરમાં ડાયરિયાના 38 કેસ નોંધાયા મ્યુનિ.ની આરોગ્ય વિભાગની ટીમે ઘેર-ઘેર ફરીને સર્વે હાથ ધર્યો દૂષિત પાણીની ફરિયાદો ઉઠતા પાણીના સેમ્પલ લેવાયા સુરતઃ શહેરમાં અસહ્ય ગરમીને લીધે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના લિંબાયત ઝોનમાં આવેલા મહારાણા પ્રતાપ નગરમાં છેલ્લા દસ દિવસમાં 38 થી વધુ ડાયરિયાના કેસ થતા મ્યુનિનું આરોગ્ય વિભાગ […]