ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
મૃત્યુ નોંધાણીની માહિતી મેળવીને મતદાર અધિકારી સ્થળ પર જઈને તપાસ કરશે બુથ લેવલ ઓફિસરને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે વોટર સ્લીપની ડિઝાઇનમાં ફેરફાર કરાશે ભાવનગર: જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પહેલા જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. રાજ્યના ચૂંટણી વિભાગે મૃતકોના નામ કમીથી લઈને મતદાર યાદીમાં સુધારણા માટે આદેશ કરાયો છે. મતદાર સુધારણામાં બુથ લેવલ […]