1. Home
  2. Tag "Voting Awareness"

મહેસાણામાં મતદાન જાગૃતિ માટે દિવ્યાંગોની વ્હીલચેર રેલીમાં શહેરના નાગરિકો પણ જોડાયા

મહેસાણાઃ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે માટે તમામ મતદાન મથક સ્થળોએ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ભારતીય ચૂંટણીપંચના “સમાવેશી ચૂંટણી” ના સૂત્રને સાર્થક કરતા મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખી પહેલ કરી છે. મહેસાણા જિલ્લાના 1037 મતદાન મથક સ્થળો પર કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી આગવી સિધ્ધી જિલ્લા […]

સચિન તેંડુલકર ચૂંટણીપંચના મતદાન જાગૃતિ અને શિક્ષણના નેશનલ આઈકન તરીકે નિયુક્ત

નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સચિન રમેશ તેંડુલકર ભારતના ચૂંટણી પંચ માટે મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ‘નેશનલ આઇકન’ તરીકે નવી ઇનિંગ શરૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની હાજરીમાં નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ત્રણ વર્ષના સમયગાળા માટે ક્રિકેટના દિગ્ગજ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સહયોગ આગામી […]

અમદાવાદઃ ‘મતદાન જાગૃતિ’ અને ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કરી ઉજવણી

અમદાવાદઃ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના નેજા હેઠળ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની તેમજ ‘મતદાન જાગૃતિ અભિયાન’ની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ તેમજ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. જેમાં બ્લાઇન્ડ પીપલ એસોસીએશન, બહેરા મૂંગા શાળા આશ્રમરોડ, પ્રકાશ કન્યા વિદ્યાલય, ઘી નેશનલ હાઈસ્કૂલ જેવી કે જેઓ દિવ્યાંગ વિદ્યાર્થી સાથે સંકળાયેલી […]

ગુજરાત ચૂંટણી 2022: ભાભરની કટાવ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે દરમિયાન ચૂંટણીપંચ દ્વારા મતદાન વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચની આ કામગીરી સાથે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની કટાવ પ્રાથમિક શાળામાં સ્કૂલ સંચાલકો-શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ભાભર તાલુકાના કટાવ પ્રાથમિક શાળામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code