1. Home
  2. Tag "voting"

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી: વોટિંગ દરમિયાન બેલેટ બોક્સ લઈને યુવક ભાગ્યો

બેલેટ બોક્સ લઈને ભાગતા યુવાનોનો વીડિયો વાયરલ પોલીસ અને ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું ભાજપ સહિતના પક્ષોએ સરકાર ઉપર કર્યાં આક્ષેપ નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ કૂચબિહારમાંથી એક વ્યક્તિ બેલેટ બોક્સ લઈને ભાગી રહ્યેલી વ્યક્તિઓનો વીડિયો સામે આવ્યો છે. ખુલ્લેઆમ મત ચોરીનો આ વીડિયો પોલીસ-પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થા […]

કર્ણાટકઃ મતદાન પહેલા CM બોમાઈ સહિતના નેતા-કાર્યકરોએ કર્યું હનુમાન ચાલીસાનું પઠન

બેંગ્લોરઃ કર્ણાટકમાં આવતીકાલે બુધવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા બજરંગ દળ ઉપર કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પ્રતિબંધને લઈને કરેલી જાહેરાતને પગલે વિવાદ વકર્યો છે અને કોંગ્રેસને ભગવાન શ્રી રામ બાદ હવે ભગવાન શ્રી હનુમાન દાદાના વિરોધમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના એલાનના પગલે બજરંગ દળમાં પણ ઉગ્ર રોષ ફેલાયો છે. દરમિયાન […]

અમદાવાદ શહેર-જિલ્લામાં સરેરાશ 54 ટકા જેટલુ મતદાન, ઓછા મતદાનથી ઉમેદવારો ચિંતિત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. સૌથી વધારે સાબરકાંઠા જિલ્લામાં 66 ટકાથી વધારે મતદાન યોજાયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન અમદાવાદ શહેર-જિલ્લામાં થયાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર-જિલ્લામાં લગભગ 54 ટકા જેટલુ મતદાન થયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરની ઘાટલોડિયામાં 55, વેજલપુરમાં […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ચૂંટણીપંચ ઉપર કર્યાં આક્ષેપ

અમદાવાદ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતુ. દરમિયાન ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે રોડ શો અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. પ્રદેશ પ્રમુખ […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 5મી ડીસેમ્બરના રોજ બીજા ચરણની 93 સીટોનું મતદાન સંપન્ન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવે અને લોકશાહીને વધુ મજબુત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું અપીલ કરું છું તથા પ્રથમ તબક્કામાં પોતાના […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા PM મોદી આજે અમદાવાદ આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું 93 બેઠકો પરનું મતદાન આવતી કાલે તા. 5મી ડિસેમ્બરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મતદાર હોવાથી આજે સાંજે અમદાવાદની મુલાકાતે આવી પહોંચશે. અને કાલે સોમવારે અમદાવાદના રાણીપ ખાતેથી મતદાન કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણી આવતી […]

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, સરેરાશ 57.75 ટકા મતદાન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકોની ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ચૂંટણીમાં સરેરાશ 57.75 ટકા મતદાન થયું હતું. જો કે હજુ ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે  મતદાનના આંકડા જાહેર કરાયા નથી તેથી મતદાનની ટકાવારીમાં એક-બે ટકાની વધઘટ થઈ શકે છે. પ્રાથમિક અહેવાલો મળ્યા તે મુજબ અમરેલી જિલ્લામાં 52.73 ટકા, ભરૂચ જિલ્લામાં 59.36 ટકા, […]

અમદાવાદની કોલેજોના વિદ્યાર્થીઓને મતદાન માટે લેવડાવાયા શપથ, પ્રભાતફેરી પણ નીકળી

અમદાવાદઃ ગુજરાતમાં બે તબક્કની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અને વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ તેમજ રાજકીય પક્ષોએ પણ પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીના પર્વ ચૂંટણીમાં સમાજના દરેક વર્ગ, સમુદાય પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને સશક્ત બનાવે તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેના […]

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો સિલિન્ડર લઈ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

અમરેલીઃ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલીમાં ગજેરાપરામાં આવેલ શ્રીમતી મંગળાબેન બાલમંદિર ખાતે તેમના પરિવાર સાથે સાયકલ પર જઈને મતદાન કર્યુ છે. ધાનાણીએ સવારે પૂજા-અર્ચન કરીને માતાના આશીર્વાદ લીધા ત્યાર બાદ તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા. આમ તેમણે મતદાન કરતા પહેલાં લોકોને અસહ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code