1. Home
  2. Tag "VS HOSPITAL"

અમદાવાદની VS હોસ્પિટલનું વર્ષ 2024-25નું 261 કરોડનું બજેટ, બિલ્ડિંગ મરામત માટે 40 કરોડ ખર્ચાશે

અમદાવાદઃ એક જમાનામાં વીએસ હોસ્પિટલનું નામ હતું. માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ રાજ્યભરના દર્દીઓ વીએસમાં સારવાર લેવા માટે આવતા હતા. ત્યારબાદ મ્યુનિ.ના સત્તાધીશોએ SVPના વિકાસ માટે વીએસ હોસ્પિટલનો ભોગ લીધો. વીએસ હોસ્પિટલના કર્મચારીઓને પણ SVPમાં લઈ જવાતા અને કેટલોક ભાગ પણ તોડી પડાતા કાળક્રમે વીએસ હોસ્પિટલ ખંડેર બની ગઈ છે. હવે એએમસીના ભાજપના સત્તાધિશોને […]

અમદાવાદઃ શહેરમાં મનપા સંચાલિત વી.એસ.હોસ્પિટલની બિલ્ડીંગ નહીં તોડાય

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં મનપા સંચાલિક વી.એસ.હોસ્પિટલની જૂની બિલ્ડીંગને તોડીને નવી હોસ્પિટલ ઉભી કરવાની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી હતી. એટલું જ નહીં સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, હવે 500 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલની ઈમારતને નહીં તોડવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીઓને મળતી મફત મેડિકલ સારવાર યથાવત રહેશે. હોસ્પિટલની બિસ્માર બનેલી ઈમારતો જ તોડાશે. […]

અમદાવાદની વીએસ હોસ્પિટલને રૂ.100 કરોડના ખર્ચે નવીનીકરણ કરી અદ્યતન બનાવાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત વી. એસ હોસ્પિટલને રૂ.100 કરોડના ખર્ચે અદ્યત્તન બનાવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં જૂની વીએસ હોસ્પિટલને હવે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જૂની VS હોસ્પિટલમાં જે સારવાર થતી હતી તે તમામ સારવાર આ નવી હોસ્પિટલમાં મળશે. સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે વર્ષ 2020-21ના બજેટમાં વી.એસ […]

અમદાવાદમાં મનપા સંચાલિત વીએસ, શારદાબેન અને એલ.જી હોસ્પિટલનું નવીનીકરણ કરાશે

અમદાવાદઃ કોર્પોરેશનના કમિશનર દ્વારા આજે શહેરનું વર્ષ 2021-22નું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઘરના ઘરની યોજના હેઠળ મનપા દ્વારા 20 હજારથી વધારે આવાસ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ચાર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત બી આર ટી એસ માટે 150 મીની ઇલેક્ટ્રોનિક બસોની જોગવાઈ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code