વાઘોડિયા, ટીંબી અને માડોધર ગ્રામ પંચાયતો મર્જ કરીને બનશે નગરપાલિકા, CMએ કર્યો નિર્ણય
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વાઘોડિયા નગરપાલિકા બનતા આ વિસ્તારોનો વિકાસ કરી શકાશે. વડોદરાના વાઘોડિયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતો વડોદરા શહેરથી […]