1. Home
  2. Tag "WAR"

યુક્રેન-રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ, યુક્રેનમાં રહેતાં ભારતીયોને કરાયા આ રીતે એલર્ટ

રશિયા અને યુક્રેન વચ્ચે જંગના એંધાણ ભારતીય દૂતાવાસે યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકોને કર્યા એલર્ટ યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકોને પોતાના નામ નોંધાવવા અપાઇ સૂચના નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યાં છે. બંને દેશો વચ્ચેનો તણાવ અત્યારે ચરમસીમાએ છે. આ વચ્ચે હવે નાટોએ મોટે પાયે હથિયારો યુક્રેન મોકલ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે […]

રશિયા-યુક્રેન હવે યુદ્વની કગાર પર, બંને સેનાઓ સરહદ પર આવી આમને-સામને

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલીની સ્થિતિ હવે વધુને વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહી છે. બંને દેશો વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશોના લાખો સૈનિકો સરહદ પર આમને-સામને આવી ચૂક્યા છે. એવામાં બંને દેશો વચ્ચે વાકયુદ્વ પણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે. બીજી તરફ યુક્રેને પણ રશિયાને જડબાતોડ જવાબ આપવા અને […]

રશિયા યુક્રેન પર હુમલો કરે તો યુએસ પણ રશિયા પર કરશે આકરી કાર્યવાહી, જાણો શું છે સ્થિતિ?

નવી દિલ્હી: યુક્રેનને લઇને અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અગાઉ અમેરિકી વિદેશી મંત્રી એન્ટની બ્લિંકન રશિયાને ચિમકી આપી ચૂક્યા છે. યુક્રેન પર જે સંકટના વાદળો છવાયા છે તેમાં આ સંકટને પહોંચી વળવા માટે અમેરિકા યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે અને હવે યુક્રેનની મદદ માટે 200 મિલિયન ડોલરનું પહેલું ડિફેન્સ કન્સાઇનમેન્ટ […]

અમેરિકાની ચેતવણી, રશિયા ગમે ત્યારે યુક્રેન પર કરી શકે હુમલો, વિશ્વ ચિંતિત

અમેરિકાએ આપી ચેતવણી ગમે ત્યારે રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમાએ નવી દિલ્હી: એક તરફ દેશમાં કોવિડની મહામારીના પ્રસારે ફરીથી વિશ્વ ચિંતિત બન્યું છે અને આ વચ્ચે હવે અમેરિકાએ એક ગંભીર ચેતવણી પણ આપી છે. વ્હાઇટ હાઉસ અનુસાર રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી દેશે. યુક્રેન અને રશિયા વચ્ચેની […]

બ્રિટન-રશિયા વચ્ચે યુદ્વના ભણકારા, બ્રિટનના CDSએ રશિયાને આપી આ ધમકી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે જે રીતે તણાવ જોવા મળી રહ્યો છે તે જ રીતે છેલ્લા કેટલાક સમયથી રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બંને દશો વચ્ચે યુદ્વ ફાટી નીકળે તેવી પણ દહેશત છે. આર્કટિક મહાસાગરમાં પનડુબ્બી અને વોરશિપની ટક્કર બાદ હવે બ્રિટને યુદ્વની ધમકી આપી દીધી છે. બ્રિટનના ચીફ […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધની સ્થિતિ, 58 બાળકો સહિત કુલ 198 લોકોના થયા મોત, 1300 જેટલા ઘાયલ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ તણાવમાં 1300થી વધુ લોકો ઘાયલ બે દેશની લડાઈમાં 58 બાળકોનો ગયો જીવ દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દિવસે ને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. બંન્ને દેશ દ્વારા એક બીજા પર રોકેટમારા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં એક એવી જાણકારી બહાર આવી રહી છે જેને જોઈને […]

રશિયા-યુક્રેન વચ્ચે વધી તંગદિલી, રશિયાએ યુક્રેન સરહદે સૈનિકો ખડક્યા

રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલી વધી રશિયાએ યુક્રેનની સરહદે 80 હજાર સૈનિકો કર્યા તૈનાત વર્ષ 2014માં પણ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલી સતત વધતી જાય છે. રશિયાએ યુક્રેનની સરહદે 80 હજાર સૈનિકો ખડકી દીધા છે. યુક્રેનના કેટલાક પ્રાંત પર રશિયા પોતાનો દાવો હોવાનું ગણાવે છે. વર્ષ 2014માં […]

અમેરિકાના પગલાં બાદ ચીનનો પલટવાર, અમેરિકાને ચેંગદૂમાં દૂતાવાસ બંધ કરવા જણાવ્યું

અમેરિકાએ હ્યૂસ્ટન સ્થિત ચીની દૂતાવાસને બંધ કરવા આપ્યો આદેશ ચીને કર્યો પલટવાર, અમેરિકાને ચેંગદૂમાં રહેલા દૂતાવાસને બંધ કરવા કહ્યું બંને દેશો વચ્ચે સંબંધો ફરીથી સામાન્ય થાય તે આવશ્યક ચીનના હાલમાં ભારત અને અમેરિકા સાથેના સંબંધો વણસ્યા છે. ભારત અને અમેરિકા સાથેના ચીનના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં જ અમેરિકાએ ચીનને હ્યૂસ્ટન સ્થિત […]

ખતરનાક સ્ટંટથી ભરપુર ફિલ્મ ‘વૉર’ના એક સીન માટે રીતિક રોશને 300 ફૂટ ઊંચાઈએથી છલાંગ લગાવી

ફિલ્મ વૉર છે સ્ટન્ટ્સથી ભરપુર રીતિક રોશને 300 ફૂટ ઊંચાઈએથી માર્યો જંપ ખતરનાક સ્ટન્ટ્ને અંજામ આપ્યો રીતિક રોશને ફિલ્મમાં જોવા મળશે રિયલ સ્ટન્ટ્સ ટાઈગર શ્રોફની ધમાકેદાર એક્શન બૉલિવૂડમાં ખુબજ આતુરતાથી રાહ જોવાતી ફિલ્મ વૉર માટે દર્શકો ખુબજ એક્સાઈટેડ બન્યા છે, આ ફિલ્મમાં બૉલિવૂડના બે મહાન એક્શન હીરો જોવા મળશે જેમાં એક છે રીતિક રોશન અને […]

લંડનમાં ઈંડા ફેંકાયા હતા, તે પાકિસ્તાની પ્રધાને ભારત સાથે યુદ્ધની તારીખની કરી ભવિષ્યવાણી

પાકિસ્તાનના ‘યુદ્ધખોર’ પ્રધાન શેખ રાશિદે ભારત સાથે યુદ્ધની તારીખની કરી ભવિષ્યવાણી શેખ રાશિદને બ્રિટનમાં પડયા હતા ઈંડા અને ખાવો પડયો હતો માર જમ્મુ-કાશ્મીરના મામલા પર પાકિસ્તાન ખળભળી ઉઠયું છે અને સતત તેના અંટશંટ નિવેદનબાજી કરનારા નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. ક્યારેક પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પરમાણુ યુદ્ધની ધમકી આપે છે, તો ક્યારેક તેમના પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code