અમેરિકાના ફુલર્ટન શહેરમાં વેરહાઉસ સાથે વિમાન અથડાયું, 2ના મોત
અમેરિકામાં આવેલા સધર્ન કેલિફોર્નિયાના ફુલર્ટન શહેરમાં એક વિમાન દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હતા. એક નાનું વિમાન એક કોમર્શિયલ વેરહાઉસની છત સાથે અથડાયને ક્રેશ થયું છે. આ દરમિયાન આગ ફાટી નીકળી હતી. વેરહાઉસમાંથી 100 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વેરહાઉસમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક […]