ભાવનગરમાં ફિલ્ટર પ્લાન્ટની મરામતને લીધે પાણી કાપ જાહેર કરાયો
ભર ઉનાળે પાણી કાપથી શહેરીજનોને મુશ્કેલી પડશે મ્યુનિ.દ્વારા ચારેય ફિલ્ટર પ્લાન્ટની શનિવારથી મરામતની કામગીરી કરાશે પુરા ફોર્સથી પાણી મળતું નથી ત્યાં પાણી કાપનો નિર્ણય લેવાયો ભાવનગર: શહેરમાં ભર ઉનાળે પાણીકાપની જાહેરતા કરવામાં આવી છે. શહેરના ચારેય ફિલ્ટર પ્લાન્ટની મરામત માટે શનિવારે પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરા ફોર્સથી પાણી મળતુ નથી ત્યાં […]