પ્લાસ્ટિક બોટલમાં પાણી પીનારાઓ, સાવધાન! નહિંતર હાર્ટ એટેકનું જોખમ વધી જશે
આધુનિક સમયમાં પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે. ઘરે હોય, ઓફિસમાં હોય કે મુસાફરી કરતી વખતે, મોટાભાગના લોકોને પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવું સરળ અને અનુકૂળ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવું તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે? તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકમાં […]