સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફિઝિબિલિટીની ચકાસણી કરાશે
કેન્દ્ર સરકાર અમદાવાદ, સુરત સહિત દેશના 18 શહેરોમાં ફિઝિબિલિટીની ચકાસણી કરાશે, ભારતમાં એક માત્ર કોચી શહેરમાં વોટર મેટ્રો છે, કોચીની ટીમએ સુરત આવીને વોટર મેટ્રો માટે વિવિધ સર્વે પણ કર્યો હતો. સુરતઃ શહેરની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણાસમયથી વિચારણા ચાલી રહી છે. મ્યુનિ.દ્વારા બજેટમાં પણ વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે […]