1. Home
  2. Tag "water pipeline"

અમદાવાદના જશોદાનગરમાં પાણીની પાઈપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં અપૂરતા પ્રેશરના કારણે ઓછું પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક વિસ્તારોમાં તો ટેન્કરથી પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. ત્યારે શહેરમાં ખાનગી એજન્સીઓને કંપની દ્વારા કામગીરી માટે બેફામ જોયા વગર ખોદાણ કરવાની પરમિશન આપી દેવામાં આવતાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ છે. શહેરના જશોદાનગર ચાર રસ્તા પર ગુરૂવારે વહેલી સવારે પીવાના […]

પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે વર્લ્ડ બેંકે આ રાજ્યને કરી 2190 કરોડ રૂપિયાની સહાય

પંજાબના ગામડામાં હવે પીવાલાયક પાણીનો પુરવઠો પહોંચશે વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકએ 30 કરોડ ડોલરની મદદની મંજૂરી આ પ્રોજેક્ટનો હેતુ અમૃતસર અને લુધિયાણામાં ગુણવત્તાયુક્ત પાણી પૂરો પાડવાનો છે નવી દિલ્હી: પંજાબમાં હવે ગામડામાં જ્યાં પાણીની અછત છે ત્યાં પીવાલાયક પાણીનો પુરવઠો પહોંચી શકશે. આના માટે વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકએ 30 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code