નર્મદાની કેનાલમાં કાલે ગુરૂવારથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે
અમદાવાદ, 10 જુન, 2026 : Water will be released into the Narmada canal for irrigation. ગુજરાતમાં ઘણા ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યુ છે. જેથી નર્મદા કેનાલથી બ્રાન્ચ અને પેટા કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવાની માગ ઊઠતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવતી કાલે તા. 11 જૂન, ગુરુવારથી નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી […]


