લખતર બસ સ્ટેન્ડ પાસે હાઈવેના રોડ સાઈડના ખાડાઓમાં પાણી ભરાતા થતો ટ્રાફિક જામ
લખતરમાં સ્ટેટ હાઈવેના નિર્માણનું કામ ચાલી રહ્યું છે, રોડ સાઈડ પરના ખાડાઓમાં વરસાદને લીધે પાણી ભરાયા, ટ્રાફિકજામમાં એસટી બસો પણ ફસાઈ સુરેન્દ્રનગરઃ લખતર બસ સ્ટેન્ડ નજીક હાઈવે સાઈડ પર ઠેર ઠેર ખાડાઓ પડેલા છે. અને તાજેતરમાં વરસાદને કારણે ખાડાંમાં પાણી ભરાઈ ગયા છે. તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ રૂટ્સ પરની […]