સુગર ફ્રી વોટરમેલન કોકોનેટ પોપ્સિકલ, એકદમ સરળ રેસીપી
રેસીપી, 06 એપ્રિલ 2026: ઉનાળામાં માર્કેટમાં અલગ અલગ આઈસક્રિમ, પોપ્સિકલ, કુલ્ફી મળે છે. જોકે, માર્કેટમાં મળતી આ વસ્તુઓમાં હાનીકારક કેમિકલ પણ હોય છે. બજારમાંથી પોપ્સિકલ્સ ખરીદવાને બદલે તમે તેને ઘરે બનાવી શકો છો. તરબૂચ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરીને તમે સ્વાદિષ્ટ પોપ્સિકલ્સ બનાવી શકો છો. તરબૂચની મીઠાશ અને નારિયેળ પાણીની તાજગીથી ભરેલા આ પોપ્સિકલ્સ ખાંડ […]


