દિલ્હીમાં હવામાન ફરી મહેરબાન,આજે સવારે રાજધાનીના ઘણા ભાગોમાં પડ્યો વરસાદ
દિલ્હી: રાજધાની દિલ્હી સહિત નોઈડા અને સમગ્ર એનસીઆરમાં આજે સવારે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે શરૂઆત થઈ અને તરત જ તે જોરદાર પવન સાથે વરસાદમાં ફેરવાઈ ગયો. દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના સમાચાર પણ આવવા લાગ્યા છે. ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદને […]


