1. Home
  2. Tag "Webinar"

“મહિલાઓના આર્થિક સશક્તિકરણ” અંગે પીએમ મોદી વેબિનારમાં સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે “મહિલાઓના આર્થિક સશક્તિકરણ” વિષય પર બજેટ પછી યોજનારા વેબિનારના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે. આ વેબિનારનું આયોજન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરાયું છે. આ વેબિનાર મહિલાઓની માલિકીના અને મહિલાઓના નેતૃત્વ હેઠળના વ્યાવસાયિક સાહસોના દીર્ઘકાલિન વિકાસ માટે મનોમંથન કરવાના અને મજબૂત માર્ગો તૈયાર કરવાના […]

પીએમ મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજાયેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ પાંચમો વેબિનાર યોજાયો હતો. આ વેબિનારમાં સંબોધન આપતા વડાપ્રધાનએ […]

JNUમાં ફરી વિવાદઃ વેબિનારમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબ્જાવાળુ દર્શાવાયું

એક વકીલે ફરિયાદ માટે શરૂ કરી કવાયત આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગણી દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. એક વેવિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીરને કથિત રીતે ભારતીય કબજાવાળુ દર્શાવવામાં આવ્યું હતું. જેનો વિવાદ વકરતા એક વકીલે જવાબદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી તેજ બનાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીના એક […]

મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનાર સીરિઝનું આયોજન

મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનારનું આયોજન માનુષી ઇન્ડિયા દ્વારા વેબિનારની સીરિઝનું કાલથી આયોજન તારીખ 4 થી 8 ઑગસ્ટ દરમિયાન અલગ અલગ લેક્ચર્સ યોજાશે અમદાવાદ: ભારતમાં જો ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ પર નજર કરીએ તો તેના મૂળ કેરળના માલાબાર તટ સુધી જાય છે જ્યાંથી અરબ વ્યાપારીઓના માધ્યમથી ઇસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હતો. માલાબાર ક્ષેત્રની ચેરામન જુમા […]

પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાની પહેલ કરવાનો નિર્ધાર

ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા 1 જુલાઈએ વેબિનાર યોજાશે સમિતિના લોગોનું લોકાર્પણ થશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વિશેષ વીડિયો સંદેશ રજૂ કરાશે અમદાવાદ: પહેલી જુલાઈ, 2021, ગુરુવારના રોજ ગુજરાતી અખબારી પત્રકારત્વ 200મા વર્ષમાં શુભ પ્રવેશ કરશે. આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૃપ ઘટનાને આવકારવા માટે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા  સવારે 10 થી 11.15 […]

NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ વિશે વેબિનાર યોજાયો

NIMCJ દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ પર વેબિનાર યોજાયો વેબીનારમાં ભારતીય અભિનય જગતના અભિનેતા શિષિર શર્માએ મનોરંજન જગતના અનેક પાસાઓ અને પોતાના અનુભવો વિશે ચર્ચા કરી હતી અમદાવાદ 26 જૂન: આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની તરફ વળી રહ્યું છે, ત્યારે ભારતીય સિનેમા પશ્ચાત્ય સંસ્કૃતિ તરફ કંઈ […]

સમાચારોને રોચક બનાવવા પણ સત્ય અને તથ્યને તો વળગી જ રહેવું

પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે તંત્રી પ્રણવ ગોલવેલકરે સંવાદ સાધ્યો NIMCJ દ્વારા મુદ્રણ માધ્યમમાં પરિવર્તન અને પડકાર મુદ્દા પર ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું અમદાવાદ: “આજના સોશિયલ મીડિયા ના જમાનામાં વાચકને અખબાર સાથે જોડી રાખવા અને તેને સમાચાર વાચવામાં વ્યસ્ત રાખવા માટે સમાચારમાં થોડું મનોરંજનનું તત્વ, રોચક્તા […]

ગુરુજી વ્યાખ્યાનમાળા: “ધર્મચક્ર પ્રવર્તનાય’ વિષય પર બે દિવસીય વ્યાખ્યાનનું આયોજન

રાષ્ટ્રીય વિચારો-મૂલ્યોના પ્રસાર હેતુસર યોજાય છે ગુરુજી વ્યાખ્યાનમાળા આ વખતે 19,20 ફેબ્રુઆરી, 2021ના રોજ વ્યાખ્યાન યોજાશે “ધર્મચક્ર પ્રવર્તનાય’ વિષય પર સાંજે 7 કલાકે યોજાશે વ્યાખ્યાન RSSના માનનીય સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધ વ્યાખ્યાનના મુખ્ય વક્તા રહેશે અમદાવાદ: દેશમાં જ્યારે એક તરફ પાશ્વાત્ય સંસ્કૃતિનો ફેલાવો વધી રહ્યો છે અને તેનું આંધળુ અનુકરણ પણ અનેક બાબતે કરવામાં […]

ભારતીય યોગ એસોસિએશન દ્વારા “વનનેસ ફોર વેલનેસ” શીર્ષક હેઠળ વેબિનારનું આયોજન

ભારતીય યોગ એસોસિએશન, ગુજરાત ચેપ્ટર આજે તેના પ્રથમ સ્થાપના દિવસની કરશે ઉજવણી આ ઉજવણીના ભાગરૂપે એસોસિએશન દ્વારા “વનનેસ ફોર વેલનેસ” પર યોગીનારનું આયોજન આ યોગીનારનો સમય આજે સાંજે 04.00 થી 5.30 વાગ્યા સુધીનો રહેશે યુટ્યુબ ચેનલ @gujarat IYA અને ફેસબૂક પૃષ્ઠ @Indian Yoga Association Gujarat Chapter પર વેબિનારનું જીવંત પ્રસારણ થશે અમદાવાદ: ભારતીય યોગ એસોસિએશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code