કોરોનાના મૃતકોના પરિવારને સહાય માટેના ફોર્મ વેબસાઈટ પર મુકાયા, મામલતદાર કચેરીઓ સ્વીકારશે
અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. આ માટે સૌથી પહેલા કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુના કારણના આધાર પુરાવાઓ માટે અરજી કરવાની વિગતો જાહેર કરી હતી. જેમના મૃત્યુ પાછળ કોરોના જવાબદાર હોય […]