1. Home
  2. Tag "website"

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની વેબસાઈટ, મોબાઈલ એપ. અને બ્રોશરનું અનાવરણ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ઉદ્યોગ-વેપારના વૈશ્વિક નકશે અગ્રેસર બનાવવાના હેતુથી 2003માં ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ […]

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર LLBમાં પ્રવેશ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અપલોડ કરાયું

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર ત્રણ વર્ષ એલએલ.બી.એડમિશન માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અપલોડ કરવામાં આવ્યું છે.ઓનલાઇન અરજી કરનારા દરેક વિદ્યાર્થીને પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ વડે વેબસાઈટ પર લોગ ઇન થઇ તેમનાં નામ તથા મેરિટ ક્ર્માંક્ની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત યુનિ.ના પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ  એલએલબીમાં પ્રવેશ માટેની મેરિટ યાદી યુનિની […]

IRCTCની વેબસાઈટ અને એપ્સ સેવા ખોરવાતા ઈ-ટીકીટની કામગીરી અટકી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મુસાફરો અને તેમના પરિવારજનોને ટ્રેનનો સમય સહિતની માહિતી ઓનલાઈન મળી રહે તે માટે ઓનલાઈન ટીકીટ બુકીંગ કરાવી શકે તે માટે વેબસાઈટ અને એપ્સ પણ કાર્યરત કરવામાં આવી છે. દરમિયાન આજે આઈઆરસીટીસીની ઓનલાઈન સેવાઓ બંધ થતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો […]

વેબસાઈટ ઉપર બાઉન્સ રેટ ઘટાડવા આટલું કરો….

નવી દિલ્હીઃ દેશમાં અત્યારે 60 લાખથી વધુ વેબસાઈટ ડોમેન્સ રજીસ્ટર્ડ છે, જેના પર દરરોજ લાખો બ્લોગ્સ અને સ્ટોરીઝ પોસ્ટ કરવામાં આવે છે જેની સાથે કરોડો લોકો જોડાયેલા છે. તમે પણ વેબસાઈટ ચલાવી રહ્યા છો, તો વાચકોના એંગ્જેમેન્ટ માટે વધુ સારા કન્ટેંટ ફોર્મેશન, SEO, બેકલિંકિંગ જેવી બાબતો કરવી જોઈ, જેથી કરીને વેબસાઈટ પર ટ્રાફિક આવતો રહે. […]

ગુજરાતમાં FRCએ ખાનગી શાળાઓની કેટલી ફી નક્કી કરી તે માહિતી વેબસાઈટ પર કેમ મુકાતી નથી ?

અમદાવાદઃ રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓની ફી નક્કી કરવા ફી નિર્ધારણ કમિટી બનાવવામાં આવી છે. અને દર ત્રણ વર્ષે ખાનગી શાળાઓનો હિસાબ-કિતાબ તપાસીને ફી નક્કી કરવામાં આવતી હોય છે. પરંતુ કઈ શાળાની કેટલી ફી છે. તે વાલીઓને માહિતી મળતી નથી. આથી તમામ ખાનગી શાળાઓની ફીની માહિતી એફઆરસીની વેબસાઈટ પર મુકવાની વાલીઓએ માગ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન કેટલાક શખ્સો સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃતિ આચરતા હોવાથી તેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ અને 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે […]

ચીન બાદ હવે ખાલિસ્તાની સંગઠન ઉપર કેન્દ્ર સરકારની સર્જીકલ સ્ટાઈક, એપ-વેબસાઈટ બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સંગઠન ‘શિખ્સ ફોર જસ્ટિસ’ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સરકારે ‘શિખ્સ ફોર જસ્ટિસ’ને લગતી એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ગુપ્તચર વિભાગની માહિતી પ્રમાણે […]

ભૂલકણાં પેસેન્જરો માટે રેલવેની યોજના “અમાનત”, હવે ભૂલાયેલા લગેજની વિગતો વેબસાઈટ પર મળશે

અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા ઘણાબધા પ્રવાસીઓ પોતાનો સામાન કે ચીજ-વસ્તુઓ ટ્રેનમાં ભુલી જતા હોય છે. આવા ભુલકણાં મુસાફરોને તેમનો સામાન પરત મળી રહે તે માટે રેલવે સત્તાધિશો દ્વારા આયોજન કર્યું છે. રેલવે દ્વારા હવે ટ્રેનોમાં કે રેલવે સ્ટેશન પરથી બીનવારસી માલ-સામાન મળે અથવા કોઈ કિમતી વસ્તુ મળે તો તેની વિગતો રેલવેની વેબસાઈટ પર મુકવામાં આવશે. […]

ગાંધીનગર કોર્પોરેશની વેબસાઈટ હેક, તુર્કી હેકર્સે લખ્યું, ‘મિત્ર બનો, દુશ્મન નહીં’

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા સાઈબર ક્રાઈમના ગુનાને અંજામ આપનારાઓ પણ સક્રીય થયાં છે. દરમિયાન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કોર્પોરેશનની વેબસાઈટ હેક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તુર્કી સાયબર આર્મીએ વેબસાઈટ હેક કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં લખવામાં આવ્યું છે કે, ‘હેલ્લો એડમિન, સિસ્ટમ હેક’. ગાંધીનગરમ્યુનિસિપલ ડોટ કોમ નામની […]

કોરોનાના મૃતકોના પરિવારને સહાય માટેના ફોર્મ વેબસાઈટ પર મુકાયા, મામલતદાર કચેરીઓ સ્વીકારશે

અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. આ માટે સૌથી પહેલા કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુના કારણના આધાર પુરાવાઓ માટે અરજી કરવાની વિગતો જાહેર કરી હતી. જેમના મૃત્યુ પાછળ કોરોના જવાબદાર હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code