સુરતમાં લગ્નપ્રસંગમાં જમવા મામલે જાનૈયાઓએ લગ્ન અટકાવ્યાં, પોલીસની દરમિયાનગીરીથી લગ્ન થયા સંપન્ન
સુરતઃ સુરત જિલ્લામાંથી લગ્ન સાથે જોડાયેલો એક અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ખાવાનું ખૂટી પડતાં લગ્ન સમારોહ અચાનક રદ કરવામાં આવ્યો. જે બાદ દુલ્હન પોલીસ પાસે ગઈ અને પોલીસ સ્ટેશનમાં જ વિધિ પૂર્ણ થઈ. દુલ્હને કહ્યું કે વરરાજા તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેનો પરિવાર સંબંધ તોડવા માંગે છે. દુલ્હનની ફરિયાદ […]