વજન ઘટાડવાના ચક્કરમાં વધારે પ્રોટીન ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે ભારે નુકશાન
વેઈટ લોસના ચક્કરમાં વધારે પડતું પ્રોટીન નુકશાન કારક પ્રોટીન ચોક્કસ પ્રમાણથી વધુ ન લેવું આ સમયમાં દરેક વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના ડાયટ ચાર્ટને અનુસરે છે, અને કલાકો સુધી જીમમાં જઈને કસરત પણ કરે છે. પરંતુ તેની સાથે તે પ્રોટીન પણ વધારે માત્રામાં લે છે. ભાગ્યે જ તમે જાણો છો કે પ્રોટીન ખાવાથી […]


