1. Home
  2. Tag "weight loss"

શરદી-ખાંસીથી લઈને વજન ઘટાડવા સુધી લવિંગની ચા આપે છે તમામ ફાયદા, જાણો તેના વિશે

દરેક ઘરના રસોડામાં લવિંગનો ઉપયોગ લવિંગની ચા પીવાના જબરદસ્ત ફાયદા શરદી સહીતની તમામ સમસ્યાઓથી આપે છે રાહત લવિંગ એક એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં તમને સરળતાથી મળી રહેશે. તેનો ઉપયોગ તમામ શાકભાજી, દાળ,પુલાવ વગેરે બનાવવા માટે થાય છે.લવિંગમાં તમામ ઔષધીય તત્વો મળી આવે છે. તે એન્ટી-ઓક્સિડેંટ, એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ ગુણોથી ભરપૂર છે. જો […]

શું તમે વજન ઉતારવા માંગો છો ? તમારા ડાયટમાં આ 5 વસ્તુઓનો કરો સમાવેશ, સોક્કસ થશે ફાયદો

ગાજર ,કોબીજનું સેવન વજનને રાખે છે કંટ્કોલમાં અજમાનું સેવન ચરબી બર્ન કરવામાં કરે છે મદદ સામાન્ય રીતે આજકાલ ઘણા લોકો મેદસ્વીતા પણાથી પીડાઈ રહ્યા છે અને તેનું કારણ છે કે બહારનું જંકફૂડ અને અનિયમીત આહાર લેવો, આ કારણોથી આપણું શરીર બેડોળ થતું જોય છે, જો કે આવી સ્થિતિમાં તમારે ખાસ તમારા ફૂડ પર ફોકસ કરવાનું […]

વજન ઓછુ કરવું છે તો પીવો કાકડીનું પાણી, જાણો તેને બનાવવાની રીત

કાકડીનું પાણી વજન ઘટાડવામાં છે ઉપયોગી આ રીતે બનાવો કાકડીનું પાણી નોંધપાત્ર રીતે ઓછુ થશે વજન વજન ઓછુ કરવા માટે લોકો અનેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે. અનેક કારણોસર કેટલાક લોકોનું વજન ઓછું થતુ નથી. હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણે કે કાકડીનું પાણી પીવાથી પણ વજન ઉતરી શકે છે અને તે અનેક […]

ડાન્સ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ 98 કિલો વજન ઉતાર્યું

દોઢ વર્ષમાં ઉતાર્યું 85 કિલો અનેક ફિલ્મ કલાકારો સાથે કર્યું કામ મુંબઈઃ બોલીવુડના જાણા ડાંસ કોરોગ્રાફર ગણશ આચાર્યનો આજે જન્મદિવસ છે. ઈન્ડસ્ટ્રીમાં ગણેશ આચાર્ય ખુબ જાણીતા છે. તેમણે ફિલ્મ અભિનેતા ગોવિંદાથી લઈને રણવીરસિંહ સુધીના અભિનેતાઓને ડાન્સ શીખવાડ્યો છે. આજ કારણે તેમની ભારતના સૌથી મોટા ડાન્સ કોરિયોગ્રાફરમાં ગણતરી થાય છે. ગણેશ આચાર્ય ડાન્સ ઉપરાંત પોતાના વજનના […]

આ ફળોનું નિયમિત સેવન કરવાથી વજનમાં થાય છે ઘટાડો

તરબૂચનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ કેરીને ખાવાથી પણ વજન ઘટે છે શરીરને સ્વસ્થ રાખવા મીડિયમ વજન જરૂરી આજકાલ લોકો મોટી સંખ્યામાં રૂપિયા ખર્ચી રહ્યા છે વજનને ઓછુ કરવા માટે તો કોઈ વજનને વધારવા માટે, પણ કેટલાક લોકો એવા છે કે જેઓ સામાન્ય રીત અને ગણતરી મુજબ કેટલીક વસ્તુનું સેવન કરે છે અને તેમને શરીરમાં યોગ્ય […]

રામ કપુરે કર્યુ 30 કીલો વેઈટલોસઃ રામ કપુરના ખાસ રૂટીન પર એક નજર

રામકપુરના ખાસ રૂટીન પર એજ નજર 30 કીલો વેઈટલોસ કર્યું ઈંટરમિટેંટ ફાસ્ટિંગ વજર ઉતારવામાં મદદરૂપ ડાયટ પ્લાન પર આપે છે ખાસ ધ્યાન ટેલીવૂડ અને બાલીવૂડમાં પોતોનું નામ રોશન કરનાર રામકપુર હાલ ચર્ચાનો વિષય બન્યા છે, જી હા એક્ટર રામકપુરને કોઈ પણ જોઈને હેરાન રહી જશે જેનું કારણ એ  છે કે તેમણે ખુબજ વર્કઆઉટ કર્યા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code