આ તળાવ પર જોવા મળે છે કુદરતનો કરિશ્મા,અહીં હવામાં લટકે છે પથ્થરો, જાણો રહસ્ય
તળાવ પર કુદરતનો કરિશ્મા અહીં હવામાં લટકે છે પથ્થરો તમે જોઈને જ દંગ રહી જશો કુદરતે ઘણી એવી વસ્તુઓ આપી છે જે આપણને ખૂબ જ આકર્ષે છે, તેમાંથી એક તળાવ છે, તળાવો કોઈપણ જગ્યાએ સુંદરતા અને આકર્ષણનું કેન્દ્ર બની જાય છે, પરંતુ ક્યારેક આ પ્રકૃતિ ખૂબ જ નાજુક અને આશ્ચર્યજનક સર્જન કરે છે. જેને જોઈને […]