1. Home
  2. Tag "well sleep"

રાત્રીના સમયે જો તમે પણ આરોગો છો મેંદાની વસ્તુ અને ફાસ્ટ ફૂટ તો ચેતી જજો, જાણીલો તેના નુકશાન વિશે

રાત્રે મેંદો ન ખાવો જોઈએ પિત્ઝા સેન્ડિવીચ વગેરે અવોઈડ કરો પેટ ભારે રહેવાથી ઊંધ બગડે છે લાંબાગાળે પેટને પણ નુકશાન થાય છે.   સાસાન્ય રીતે દરેક વડિલથી લઈને નિષ્ણાંતો કે ડોક્ટરોનું કહેવું જોઈએઐ છે મેંદાવાળઈ વસ્તુઓ ખાવાથઈ દૂર રહેવું જોઈએ, કારણ કે મેંદાને પચવામાં ખાસ્સો એવો સમય લાગે છે એ વાત તદ્દન સાચી છે.જેથી તે […]

ઉનાળાની ગરમીના કારણે રાત્રે નથી આવતી ઊંધ? તો આપનાવો આ કેટલીક ઉપયોગી ટિપ્સ

ઊંઘ ન આવે ત્યારે ઠંડા પાણીથી ન્હવું જેથી ગરમીમા રહાત મળે રાત્રે સુતા વખતે હળવો ખોરાક જ ખાવો, ખાસ નરમ ખીચડી દૂધ ભાખરી ખાવી ગરમીની મોસમ શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં આપણાને રાત્રે ઊંઘ આવતી નથી જેનું કારણ છે ગરમી, જો એસી કે કુલર ઘરમાં હોય તો વાંધો આવતો નથી પરંતુ ઘરમાં એસી કે […]

શું અડઘી રાત્રે તમારી ઊંઘ ઊડી જાય છે? જાણો તેનું કારણ અને નિવારણ

રાત્રે ઊંઘ ઊંડી જવાથી આરોગ્ય બગડે છે માથાનો દુખાવો અને શરીરની પીડા અપુરતી ઊઁઘનું કારણ છે સામાન્ય રીતે આપણે આપણા કામમાં એટલા વ્યસ્ત બની ગયા છે કે આપણે પુરતી ઊંઘથી પણ વંચિત રહી જઈએ છે, અથવા તો ઊંધી તો જઈએ છે પરંતુ અડધી રાત્રે ઊંઘ ખુલી પણ જાય છે.આ ઊંધ અઘકચરી ઊંઘ કહેવાય છે જેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code