મમતા સરકારે અપરાજિત બિલ સાથે રાજ્યપાલને ટેક્નિકલ રિપોર્ટ ના મોકલ્યો
રાજ્યપાલે મમતા સરકારના વલણને લઈને નારાજગી વ્યક્ત કરી સરકારે મહિલાઓને લગતા બિલને લઈને કોઈ તૈયારી કરી નથીઃ રાજભવન કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝે કહ્યું કે, મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્નિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી આપી શકાય નહીં. રાજભવન દ્વારા જારી કરવામાં […]