હિંસાગ્રસ્ત બનતું જતું પશ્વિમ બંગાળ – દક્ષિણ પરગણા 24માં TMC કાઉન્સિલરની ગોળી મારીને હત્યા
કોલકાતાઃ- પશ્વિમબંગાળ માં અવાર નવાર હિંસા ઉપડી જતી હોય છે અનેક રીતે અહીંનો માહોલ બગડતો જતો છે આવી સ્થિતિમાં ફરી એક વખત પશ્વિમબંગાળમાં હિંસાની ઘટના સામે આવી છે જેમા ગોળીમારીને હત્યા કરાઈ છે જો કે આ પ્રથમ વખત નથી અહી પહેલા પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. પ્રાપ્ત વિગત અનુસાર પશ્ચિમ બંગાળના […]