1. Home
  2. Tag "WhatsApp"

ફોનનું સ્ટોરેજ થઇ ગયું છે ફૂલ? તો આ સ્ટેપ્સની મદદથી વધુ સ્ટોરેજ મેળવો

નવી દિલ્હી: આપણે રોજીંદા જીવનના અનેક કામકાજ પૂર્ણ કરવા માટે સ્માર્ટફોનનો અનેકવાર ઉપયોગ કરતા હોય છે પરંતુ ફોટો અને વીડિયો શેરિંગને કારણે ફોન પર હજારો ફોટો અને વીડિયો સ્ટોરેજને કારણે ભરાઇ જાય છે. આપણે ગમે તેટલો વધારે સ્પેસ ધરાવતો સ્માર્ટફોન ખરીદીએ તો પણ સ્ટોરેજ ઓછું જ પડે છે. આજે અમે આપને સ્ટોરેજ ખાલી રાખવા માટેની […]

વોટ્સએપ પર આવી રહ્યાં છે આ ઘાંસૂ ફીચર, તમે પણ કહેશો વાહ!

વોટ્સએપ યૂઝર્સ આનંદો હવે વોટ્સએપમાં ડ્રોઇંગ ટૂલ ઉમેરાશે તે ઉપરાંત પેન્સિલ ટૂલ પણ આવશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને કંઇક નવું અને રસપ્રદ આપવાની દિશામાં હરહંમેશ પ્રયાસરત રહે છે. હવે વોટ્સએપમાં કેટલાક કમાલના ફીચર્સ જોવા મળી શકે છે. એન્ડ્રોઇડ યૂઝર્સને હવે એપ પર નવું ડ્રોઇંગ ટૂલ તેમજ પેન્સિલ ટૂલ મળી શકે છે. તે ઉપરાંત વોટ્સએપ […]

તમે સામે વાળાને ખબર પાડ્યા વિના વોટ્સએપ પર ગુપ્ત રીતે મેસેજ વાંચી શકો છો, આ જબરદસ્ત ફીચરનો કરો ઉપયોગ

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને અનેક પ્રકારના ફીચર પ્રદાન કરતું રહે છે અને ક્યારેક યૂઝર્સ પ્રાઇવસી માટે અને સામે વાળી વ્યક્તિ વારંવાર મેસેજ કરીને ડિસ્ટર્બ ના કરે તે માટે બ્લૂ ટિક સામે વાળો ના જોઇ શકે તે રીતે ચોરી છૂપીથી મેસેજ વાંચવા માંગતા હોય છે. આજે અમે આપને એવી ટિપ્સ આપીશું જેનાથી તમે ગુપ્ત રીતે […]

ફેસબૂક સંકટમાં, વેચવું પડી શકે છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, આ છે તેનું મોટું કારણ

નવી દિલ્હી: ફેસબૂકની મૂળ કંપની Meta અત્યારે ભારે સંકટમાં છે. હકીકત એવી છે કે, એક અમેરિકી એજન્સી FTCએ મેટા પર ઇજારાશાહીનો આરોપ લગાવ્યો છે. એવામાં કંપનીને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સેપને વેચી દેવું જોઇએ. એકવાર કોર્ટ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે FTC ફેસબૂકને કોર્ટમાં ઘસેડી જશે. ફેસબૂકે જ્યારે હાલમાં જ પોતાનું નામ બદલીને Meta કર્યું છે ત્યારે […]

હવે ફેસબૂકની જેમ વોટ્સએપ પર તમે મેસેજ પર રિએક્ટ કરી શકશો, આવશે આ દમદાર ફીચર

હવે વોટ્સએપ પર આપશે જબરદસ્ત ફીચર ફેસબૂકની જેમ મેસેજ પર આપી શકાશે રિએક્શન છ અલગ પ્રકારના રિએક્શન આપી શકાશે નવી દિલ્હી: ફેસબૂકમાં જેમ સ્ટેટસ પર રિએક્શન આપી શકાય છે તેમ જ હવે વોટ્સએપ પર પણ રિએક્શન આપી શકાશે. લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ હવે આ નવા ફીચર મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે. કંપની આ […]

વોટ્સએપ વોઇસ નોટને લઇને લાવશે આ ઘાંસુ ફીચર, જાણો શું હશે રસપ્રદ?

વોટ્સએપ લાવશે રસપ્રદ ફીચર વોટ્સએપ વોઇસ નોટ લઇને લાવી રહ્યું છે ફીચર હવે ચેટ વિંડો બંધ હોય ત્યારે પણ વોઇસ નોટ સાંભળી શકાશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને કંઇક નવું પ્રદાન કરતું રહે છે અને તેના માટે અનેકવાર વોટ્સએપ અપડેટ આપતું હોય છે. હવે વોટ્સએપ કેટલાક રસપ્રદ અપડેટ્સ માટે કામ કરી રહ્યું છે. જે […]

ટેક ટિપ્સ: આ રીતે WhatsApp પર તમારો UPI PIN રિસેટ કરો

વોટ્સએપ પર યુપીઆઇ PIN બદલી શકાય છે UPI PIN રિસેટ પણ કરી શકાય છે આ સિમ્પ્લ ટ્રિક્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને દરેક પળે વધુ રોમાંચક તેમજ રસપ્રદ બનાવવા માટે સમયાંતરે અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે ચે. આવી જ એક સુવિધા WhatsApp Pay છે, જે સંપર્કોને એપ્લિકેશનમાંથી જ નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા […]

વોટ્સએપમાં આવશે રસપ્રદ ફીચર, નોટિફિકેશનમાં યૂઝર્સને દેખાશે પ્રોફાઇલ પિક્ચર

વોટ્સએપ હવે લાવશે નવું ફીચર હવે વોટ્સએપ યૂઝર્સને નોટફિકેશનમાં દેખાશે પ્રોફાઇલ પિક્ચર અત્યારે તેના પર ટ્રાયલ ચાલી રહી છે નવી દિલ્હી: વોટ્સએપ આ વર્ષે પણ કેટલાક ધમાકેદાર ફીચર લઇને આવી રહ્યું છે. આવું જ એક ફીચર પર વોટ્સએપ અત્યારે પરીક્ષણ કરી રહ્યું છે જેમાં યૂઝર્સને ચેટ અને ગ્રુપમાંથી નવા મેસેજ પ્રાપ્ત થાય ત્યારે નોટિફિકેશનમાં પ્રોફાઇલ […]

વોટ્સએપ પર ભૂલથી પણ ના કરશો આ કામ, બાકી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

નવી દિલ્હી: અત્યારે ટેક્નોલોજીના આ જમાનામાં ઑનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ સતત વધી રહી છે. હેકર્સ એટલા શાતિર હોય છે કે યૂઝર્સને પોતાની જાળમાં ફસાવવા માટે અવનવા કીમિયા વાપરતા હોય છે અને દર વર્ષે લાખો યૂઝર્સ આ પ્રકારની ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ક્યારેક એટીએમ અથવા ક્રેડિટ કાર્ડ અપડેટના નામે અથા પેટીએમ કેવાઇસીના નામે લોકોને […]

સેબીએ હવે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, આ રીતે વોટ્સએપ-ટેલિગ્રામથી નોટિસ મોકલશે

બજાર નિયામક સેબી હવે બની હાઇટેક શો-કોઝ નોટિસ, સમન્સ વોટ્સએપ મારફતે મોકલાશે તેનાથી સમયનો બગાડ પણ અટકશે નવી દિલ્હી: ભારતીય બજાર નિયામક સેબી હવે હાઇટેક તરફ વળી છે. હવે શો-કોઝ નોટિસ, સમન્સ કે આદેશો વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ મારફતે મોકલવાની તૈયારી કરી રહી છે. આ પદ્વતિથી સમયનો બગાડ પણ અટકશે તેમજ ઝડપથી નોટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code