1. Home
  2. Tag "WhatsApp"

વ્હોટ્સએપે એક મજબૂત પ્રાઈવસી ફીચર લોન્ચ કર્યું છે, હવે તમે અજાણ્યા ગ્રુપના જોખમને અગાઉથી સમજી શકશો

વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવે છે. તેના વપરાશકર્તાઓના ચેટિંગ અનુભવને સુધારવાની સાથે, કંપની તેમની ગોપનીયતા અને સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખે છે. આ શ્રેણીમાં, કંપનીએ તેના વપરાશકર્તાઓ માટે એક નવું પ્રાઇવસી ફીચર લાવવાનું શરૂ કર્યું છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમારે આ નવા ફીચર વિશે જાણવું જોઈએ. સંદર્ભ […]

હવે WHATSAPP પર ચેટ્સ થશે વધારે મજેદાર! આ નવા ફીચરથી કરી શકાશે ઈવેન્ટ ક્રિએટ

WHATSAPP એક પછી એક નવા ફીચર્સ પેશ કરી રહ્યું છે. હવે કંપની યુઝર્સ માટે એક જબરજસ્ત ફીચર લાવી રહ્યું છે જેમાં ગ્રુપ ચેટ્સમાં વધારે મજેદાર બનાવવામાં આવશે. પહેલા આ ફીચર ખાલી કમ્યૂનિટી માટે આવ્યું હતુ પણ હવે WHATSAPP તેને રેગ્યુલર ગ્રુપ ચેટ્સ માટે પણ રોલ આઉટ કરી રહ્યું છે. • ફીચરમાં શું છે ખાસ? દર […]

Meta AI ભારતમાં લોન્ચ, WhatsApp, Instagram અને Facebookના વપરાશકારોને મળશે ફાયદો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા ગ્રુપ Meta એ તેના અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આસિસ્ટન્ટ લામા-3 મોડલને WhatsApp, Facebook, Messenger અને Instagram સહિત તેના તમામ પ્લેટફોર્મ પર લૉન્ચ કર્યું છે. મેટાએ તેને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. મેટાએ વિવિધ ડિજિટલ ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન વપરાશકર્તાઓના અનુભવને સુધારવાના દાવા સાથે લામા-3 મોડલ રજૂ કર્યું છે. લામા-3 મોડલ પહેલીવાર […]

આજે દર ત્રીજી વ્યક્તિ વોટ્સએપથી જોડાયેલી છે, દુનિયામાં 270 કરોડ વપરાશકારો

તમે જેમ whatsapp વાપરો છો તેમ તમારા જેવા લાખો કરોડો લોકો આખા વિશ્વમાં whatsapp નો ઉપયોગ કરે છે . આંકડો કેટલો તે જાણીને આપને નવાઈ લાગશે. વિશ્વની કુલ વસ્તી અંદાજે 800 કરોડ અને તેમાં 270 કરોડ લોકો whatsapp નો ઉપયોગ કરે છે. આ આંકડો ચોક્કસથી આપને ચોંકાવી દેશે. 2 દાયકા પહેલા કોઈએ વોટ્સ એપ નુ […]

આ દેશોની સરકારે વોટ્સએપ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેના પાછળનું કારણ જાણો

સમગ્ર વિશ્વમાં લગભગ 3 અબજ લોકો દરરોજ WhatsAppનો ઉપયોગ કરે છે. એકલા ભારતમાં 53 કરોડ લોકો તેનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક કામ માટે કરે છે. વોટ્સએપની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. આ હોવા છતાં, તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના 6 મોટા દેશોની સરકારોએ તેમના દેશોમાં WhatsApp પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ભારતનો પાડોશી દેશ પણ […]

નંબર બદલવા છતા WhatsAppના જૂના ડેટા હવે સરળતાથી મળી જશે, જાણો કેવી રીતે

વોટ્સએપ પર નંબર બદલવો ખૂબ જ સરળ બની ગયો છે. પહેલા જ્યારે નંબર બદલાતો ત્યારે દરેકને તેની જાણકારી આપવી પડતી હતી, પરંતુ હવે એવું નથી. હવે જો તમે જૂના વોટ્સએપ નંબરને નવામાં બદલો છો, તો તેની સૂચના આપમેળે બધા સંપર્કોને મોકલવામાં આવશે. નંબર બદલવો સરળ છે પરંતુ તે ફોટા, વીડિયો અને મેસેજનું શું થશે જે […]

શું તમને એવું લાગે છે કે વોટ્સએપ પર તમને કોઇએ બ્લોક કર્યા છે ? જાણો આ આસાન ટિપ્સથી

વોટ્સએપના માધ્યમથી મેસેજ, ફોટો, વીડિયો, PDF ફાઈલ સહિતની ફાઈલ મોકલી શકાય છે. જેથી WhatsApp આ દુનિયામાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ Appમાની એક છે. જેમ જેમ યુઝર વધતા ગયા તેમ તેમ WhatsAppમાં છેલ્લા વર્ષોમાં કેટલાક ફીચર એડ કરવામાં આવ્યા છે. કેટલીકવાર એવું બનતું હોય છે કે તમારા કોન્ટેક્ટ લિસ્ટવાળા કોઈ વ્યક્તિ દ્વારા તમને બ્લોક કરી દેવામાં […]

વોટ્સએપે ભારતમાં ત્રણ મહિનામાં 22 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

માત્ર ત્રણ મહિનામાં જ વોટ્સએપે ભારતમાં 22 કરોડથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વ્હોટ્સએપે આ કાર્યવાહી પોલિસીના ઉલ્લંઘનને લઈને કરી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ સમાન સમયગાળા દરમિયાન બમણો છે. આ આંકડાઓ સાયબર કૌભાંડના વધતા જતા કિસ્સાઓ તરફ પણ ઈશારો કરે છે. WhatsAppના માસિક અહેવાલ મુજબ, આ ભારતીય WhatsApp એકાઉન્ટ્સ સામેની કાર્યવાહી […]

વોટ્સએપનું નવું ફીચર, યુઝર્સને મળી શકે છે ઈન્ટરનેશનલ પેમેન્ટની સુવિધા

મેટાની માલિકીની મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહી છે જે યુઝર્સને UPI દ્વારા ઇન્ટરનેશનલ પેમેન્ટ કરવાની સુવિધા આપશે. યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા માત્ર વોટ્સએપ દ્વારા ઈન્ટરનેશનલ પેમેન્ટ કરી શકશે. શું વોટ્સએપથી થશે ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ? વોટ્સએપની ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ સેવા ભારતીય બેંક એકાઉન્ટ વાળા યુઝર્સને પસંદગીના ઇન્ટરનેશનલ મર્ચેટ્સને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code