1. Home
  2. Tag "WhatsApp"

નંબર બદલવા છતા WhatsAppના જૂના ડેટા હવે સરળતાથી મળી જશે, જાણો કેવી રીતે

વોટ્સએપ પર નંબર બદલવો ખૂબ જ સરળ બની ગયો છે. પહેલા જ્યારે નંબર બદલાતો ત્યારે દરેકને તેની જાણકારી આપવી પડતી હતી, પરંતુ હવે એવું નથી. હવે જો તમે જૂના વોટ્સએપ નંબરને નવામાં બદલો છો, તો તેની સૂચના આપમેળે બધા સંપર્કોને મોકલવામાં આવશે. નંબર બદલવો સરળ છે પરંતુ તે ફોટા, વીડિયો અને મેસેજનું શું થશે જે […]

શું તમને એવું લાગે છે કે વોટ્સએપ પર તમને કોઇએ બ્લોક કર્યા છે ? જાણો આ આસાન ટિપ્સથી

વોટ્સએપના માધ્યમથી મેસેજ, ફોટો, વીડિયો, PDF ફાઈલ સહિતની ફાઈલ મોકલી શકાય છે. જેથી WhatsApp આ દુનિયામાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ Appમાની એક છે. જેમ જેમ યુઝર વધતા ગયા તેમ તેમ WhatsAppમાં છેલ્લા વર્ષોમાં કેટલાક ફીચર એડ કરવામાં આવ્યા છે. કેટલીકવાર એવું બનતું હોય છે કે તમારા કોન્ટેક્ટ લિસ્ટવાળા કોઈ વ્યક્તિ દ્વારા તમને બ્લોક કરી દેવામાં […]

વોટ્સએપે ભારતમાં ત્રણ મહિનામાં 22 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

માત્ર ત્રણ મહિનામાં જ વોટ્સએપે ભારતમાં 22 કરોડથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વ્હોટ્સએપે આ કાર્યવાહી પોલિસીના ઉલ્લંઘનને લઈને કરી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ સમાન સમયગાળા દરમિયાન બમણો છે. આ આંકડાઓ સાયબર કૌભાંડના વધતા જતા કિસ્સાઓ તરફ પણ ઈશારો કરે છે. WhatsAppના માસિક અહેવાલ મુજબ, આ ભારતીય WhatsApp એકાઉન્ટ્સ સામેની કાર્યવાહી […]

વોટ્સએપનું નવું ફીચર, યુઝર્સને મળી શકે છે ઈન્ટરનેશનલ પેમેન્ટની સુવિધા

મેટાની માલિકીની મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહી છે જે યુઝર્સને UPI દ્વારા ઇન્ટરનેશનલ પેમેન્ટ કરવાની સુવિધા આપશે. યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા માત્ર વોટ્સએપ દ્વારા ઈન્ટરનેશનલ પેમેન્ટ કરી શકશે. શું વોટ્સએપથી થશે ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ? વોટ્સએપની ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ સેવા ભારતીય બેંક એકાઉન્ટ વાળા યુઝર્સને પસંદગીના ઇન્ટરનેશનલ મર્ચેટ્સને […]

જલ્દી મળશે નવુ અપડેટ, વિડીયો સ્ટેટસ અપડેટની મજા થશે બમણી

નવી દિલ્હીઃ જો તમે પણ એક WhatsApp યૂઝર છો અને તમને વિડીયો સ્ટેટસ અપલોડ કરવાનું ખૂબ પસંદ છે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. WhatsApp સ્ટેટસ અપડેટને લઈને એક નવા અને જરૂરી ફીચર પર કામ કરી રહ્યું છે. WhatsAppના આ નવા ફીચરની બીટા ટેસ્ટિંગ પણ ચાલું થઈ ગઈ છે અને જલ્દી આને બધા માટે જાહેર […]

વોટ્સએપએ ભારતમાં 67 લાખ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ ભારતમાં 67 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે આ કાર્યવાહી જાન્યુઆરી 2024માં કરી હતી અને આ કાર્યવાહી આઈટી નિયમો 2021 હેઠળ કરવામાં આવી હતી. પ્રતિબંધિત 67.26 લાખ પૈકી 13.58 લાખ એકાઉન્ટની સામે કોઈ ફરિયાદ આવે તે પૂર્વે જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભારતમાં WhatsAppના લગભગ 56 કરોડ […]

WHATSAPP હવે દર મહિને મોકલાશે આ રિપોર્ટ, લોકોને મળશે અપડેટ

WHATSAPPએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સારા બદલાવ કર્યા છે. આ દરમિયાન કેટલાક નવા ફીચર્સ આવ્યા છે. એવા ઘણા ફીચર્સ આવ્યા છે જેને યૂઝર્સને આકર્ષિત કર્યા છે. હવ WHATSAPP એક નવા અપડેટ પર કામ કરી રહ્યું છે. WHATSAPPના આ નવા અપડેટને બીટા વર્ઝન પર જોવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર આ દર મહિને ઓટોમેટિક એકાઉન્ટ અને ચેનલમાં […]

WHATS APPને હેકર્સથી બચાવવા માટે આટલું કરો… તમારો ડેટા રહેશે સુરક્ષિત

વ્હોટ્સએપ સાથે છેડછાડના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એપની વધતી જતી લોકપ્રિયતાને કારણે હેકર્સ લોકોને અલગ-અલગ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. યુઝર્સને હેકર્સથી બચાવવા માટે કંપની એપમાં ઘણા પ્રકારના સેફ્ટી ફીચર્સ આપે છે. જો તમે તેને ચાલુ રાખો છો, તો તમે ઘણા પ્રકારના કૌભાંડોથી સુરક્ષિત રહી શકો છો અને તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવી શકો […]

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર,જાણો

વોટ્સએપ હંમેશા પોતાની એપ્લિકેશનમાં કોઈને કોઈ ફીચર લાવતું જ રહેતું હોય છે, પણ હવે કંપની દ્વારા એવું ફીચર એડ કરવામાં આવી રહ્યું છે કે જે સૌ કોઈને પસંદ આવી શકે છે. વોટ્સએપ ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ ફીચર iOS અને Android બંને પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code