1. Home
  2. Tag "WhatsApp"

વ્હોટ્સએપ યૂઝર્સ માટે સારા સમાચાર, વેબ વર્ઝન પરથી પણ કરી શકાશે વોઇસ-વીડિયો કોલ

વ્હોટ્સએપ ડેસ્કટોપ યૂઝર્સ માટે સારા સમાચાર ટૂંક સમયમાં ડેસ્કટોપ વર્ઝન માટે વોઇસ-વીડિયો કોલિંગ ફીચર રોલઆઉટ થશે વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે કેલિફોર્નિયા: ફેસબૂકના માલિકત્વ હેઠળની વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ વ્હોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં આગામી વર્ષથી વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળશે. કંપનીના પ્રવક્તાએ રોયટર્સને આ જાણકારી આપી છે. ગત […]

વર્ષ 2021માં આ સ્માર્ટફોન પર WhatApp નહીં ચાલે, એપ ચલાવવા કરો આ કામ

વર્ષ 2021થી કેટલાક એન્ડ્રોઇડ અને iOS ફોન પર વ્હોટ્સએપ નહીં ચાલે વ્હોટ્સએપ યૂઝ કરતા રહેવા માટે તમારે સિસ્ટમને અપગ્રેડ કરવાની રહેશે અહીંયા વાંચો ક્યાં એન્ડ્રોઇડ અને iOS ફોન પર વ્હોટ્સએપ નહીં ચાલે નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે ફેસબૂકના સ્વામિત્વવાળી મેસેજિંગ એપ વ્હોટ્સએપ હવે કેટલાક જૂના એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન પર નહીં […]

તમારું વોટ્સએપ એકાઉન્ટ થઇ શકે છે હેક, આ રીતે સેટિંગ ચેંજ કરી રહો સેફ

સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે ઓનલાઇન સ્કેમમાં પણ વધારો હેકર હવે OTPથી તમારું વોટ્સએપ હેક કરી રહ્યા છે અહીંયા આપેલી ટિપ્સ જાણીને વોટ્સએપ OTP સ્કેમથી બચો નવી દિલ્હી: સોશિયલ મીડિયાનો વ્યાપ જે ગતિએ વધી રહ્યો છે તેની સાથોસાથ ઓનલાઇન સ્કેમ પણ એટલા જ વધી રહ્યા છે. હેકર સોશિયલ મીડિયા યૂઝર્સને હવે ઝડપી રીતે ટાર્ગેટ કરી […]

WhatsAppનું Disappearing Messages ફીચર, 7 દિવસ બાદ આપોઆપ ગાયબ થઇ જશે મેસેજ

ચેટ એપ્લિકેશન વોટ્સએપે હવે Disappearing Messages ફીચર રોલ આઉટ કર્યું આ ફીચરથી ચેટમાં મોકલેલો કોઇપણ મેસેજ સાત દિવસ પછી આપોઆપ ગાયબ થઇ જશે વોટ્સએપે હાલમાં બીટા યૂઝર્સ માટે આ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે કેલિફોર્નિયા: વિશ્વની સૌથી પોપ્યુલર ચેટ એપ્લિકેશન વોટ્સએપ તેના યૂઝર્સને ધ્યાનમાં રાખીને સતત નવા ફીચર્સ રોલ આઉટ કરતું હોય છે. […]

WhatsApp ના યૂઝર્સે હવે આ સેવા માટે ચાર્જ આપવો પડશે, નિ:શુલ્ક સેવા બંધ કરશે કંપની

વોટ્સએપ ટૂંક સમયમાં તેની બિઝનેસ સેવા માટે વસૂલશે ચાર્જ કંપનીએ એક બ્લોગ પોસ્ટના માધ્યમથી આ જાણકારી આપી કંપનીએ કેટલો ચાર્જ વસૂલાશે તે અંગે હજુ ખુલાસો કર્યો નથી કેલિફોર્નિયા: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યૂઝર ફ્રેન્ડલી ચેટિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે તેની બિઝનેસ સેવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. હકીકતમાં, વોટ્સએપ એ એક બ્લોગ પોસ્ટ કરીને […]

વોટ્સએપમાં આવ્યા આ ત્રણ નવા ફિચર – જાણો તેના ફાયદા

વોટ્સએપમાં આવ્યા ત્રણ નવા ફિચર મીડિયા ગાઇડલાઇન નામનું ફિચર પણ સામેલ જેમા Always Muteનો સમાવેશ પહેલા એન્ડ્રોય઼ યૂઝર્સને મળશે લાભ Always Mute ફિચર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં કેટલાક નવા ફિચર્સ આવી રહ્યા છે,જેનું ટેસ્ટિંગ પૂર્ણ થી ચૂક્યું છે, અને તેને બીટા બિલ્ડમાં આપવામાં આવ્યું છે. આમાં એક મહત્વપૂર્ણ ફિચર Always […]

વોટ્સએપ પર આવી રહ્યું છે આ શાનદાર ફીચર

એક મોબાઇલ ડિવાઇસ પર બે વોટ્સએપ એકાઉન્ટ વોટ્સએપ હવે તેને બીટા એપ માટે જારી કરશે ડેસ્કટોપ વર્ઝન માટે નવું યુઆઈ મુંબઈ: વોટ્સએપ ટૂંક સમયમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટનું ફીચર ઉપલબ્ધ કરવા જઈ રહી છે. WABetaInfoના એક અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક સમયથી તેનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને તે તેના છેલ્લા તબક્કામાં છે. આ ફીચર યુઝર્સ માટે ફાયદાકારક […]

ફેસબુકમાં પણ આવશે વોટ્સએપ જેવું ફીચર, ફેક ન્યૂઝના ફેલાવા પર લાગશે રોક

વોટ્સએપ જેવું ફીચર હવે ફેસબુકમાં પણ આવશે જે ફેક ન્યુઝ પર રોક લગાવશે ફેક ન્યૂઝને રોકવા માટે ફેસબુક લાવશે નવું ફીચર મેસેન્જરમાં 5 લોકોને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે વોટ્સએપ જેવું ફીચર હવે ફેસબુકમાં પણ અમદાવાદ: ફેસબુક મેસેન્જર પર વોટ્સએપ જેવું નવું ફીચર આવશે. આ ફીચર હેઠળ હવે એક જ વારમાં ફક્ત પાંચ સંપર્કોને જ મેસેજ […]

વોટ્સએપ લાવી રહ્યું છે આ જોરદાર ફીચર

વોટ્સએપ હવે ચેટિંગને બનાવશે રસપ્રદ અલગ – અલગ વોલપેપર કરી શકશો સેટ એન્ડ્રોઇડ યુઝર્સ માટે કરવામાં આવશે શરૂ ઈન્સ્ટટ મેસેજિંગ એપ વોટ્સએપ નવા-નવા ફીચર લઈને આવતું હોય છે. હવે વોટ્સએપ શાનદાર ફીચર લઈને આવી રહ્યું છે. વોટ્સએપ પર હવે ચેટ કરવું ખુબ જ રસપ્રદ બનશે. વોટ્સએપ પર હવે તમે દરેક સાથે ચેટિંગ કરવા માટે વિવિધ […]

વોટ્સએપે પોતાના શ્રેષ્ઠ ફીચર પર લગાવી રોક

વોટ્સએપ એક ખાસ ફીચર ‘વૈકેશન મોડ’ પર કરી રહ્યું હતું કામ વોટ્સએપે ‘વૈકેશન મોડ’ નામના ફીચર પર લગાવી રોક WABetaInfo એ ટ્વિટ કરી આપી આ અંગેની માહિતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ એક મહાન ફીચર પર કામ કરી રહ્યું હતું, જેના પર હવે રોક લગાવવામાં આવી છે. વોટ્સએપ બીટાને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfoએ ટ્વિટ કરીને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code