1. Home
  2. Tag "wheat"

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં ઘઉંની આવક શરૂ, ગતવર્ષ કરતા વધુ ભાવ મળતા ખેડુતો ખૂશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટના બેડી યાર્ડમાં છેલ્લા 15 દિવસમાં 46,950 ક્વિન્ટલ ઘઉંની આવક થઇ છે. આમાં લોકવન અને ટુકડા બન્ને ઘઉંનો સમાવેશ થઈ જાય છે. લોકવન કરતા ટુકડા ઘઉંની આવક 24,500 ક્વિન્ટલ વધુ નોંધાઈ છે. જોકે એપ્રિલ બાદ હજુ આ આવક વધવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. અત્યારે 20 […]

અફઘાનિસ્થાનઃ પાકિસ્તાને ઘઉંની મોકલેલી મદદથી તાલિબાની અધિકારીઓ નારાજ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં લોકો ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા છે. અહીં ખોરાકની અછત એક મોટી સમસ્યા છે. ભારત અફઘાનિસ્તાનને સતત મદદ કરી રહ્યું છે. ભારતે 2,000 મેટ્રિક ટન ઘઉંનો બીજો માલ પાકિસ્તાની ભૂમિ માર્ગે અફઘાનિસ્તાન મોકલ્યો હતો. પાકિસ્તાને પણ ભારતની દેખાદેખીમાં અફઘાનિસ્તાનને મદદ મોકલી છે. પરંતુ પાકિસ્તાને મોકલેલા ઘઉંના કન્સાઈનમેન્ટે લઈને નારાજગી વ્યક્ત કરી […]

ગીર સોમનાથમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના

કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકશાન ફગ અને રાત્રડ સહિત અન્ય રોગો જોવા મળ્યા ઘઉંના ઉત્પાદનમાં જોવા મળી શકે છે ઘટાડો ગીર સોમનાથ: જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું. ખેડૂતોએ ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં ફગ અને રાત્રડ સહિત અન્ય […]

બનાસકાંઠામાં માવઠાંએ ઘઉંની વાવણીનું સમયપત્રક ખોરવી નાંખ્યું, હવે પખવાડિયા બાદ વાવેતર

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં માવઠું પડ્યું હતું તેના લીધે  ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેનો ભેજ ઓછો થતાં 15 દિવસનો સમય લાગે તેમ હોવાથી આ વખતે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે. જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે, હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડુતોએ રવિ સીઝનમાં ઘઉંના વાવેતરની તૈયારીઓ પણ કરી […]

50 વર્ષમાં ઘઉં અને ચોખામાંથી જરૂરી 2 પોષક તત્વોની માત્રા ઘટી: ICAR Research

ઘઉં અને ચોખામાં રહેલા પોષક તત્વો અંગે ICARનું રિસર્ચ 50 વર્ષમાં ઘઉં-ચોખામાંથી જરૂરી પોષક તત્વોની માત્રા ઘટી સંશોધન અનુસાર ચોખા અને ઘઉંમાં ઝીંક અને આર્યનની કમી છે નવી દિલ્હી: વિશ્વના અનેકવિધ ભાગોમાં રહેતા લોકો મોટા ભાગે ઘઉં અને ચોખાની બનાવટ વધુ આરોગે છે જેનું કારણ તેમાં પૌષ્ટિક તત્વો સૌથી વધુ હોય છે. જો કે એક […]

ભારતમાં ઘઉં અને ચોખાનું મલબખ ઉત્પાદન થશેઃ વાવેતર વિસ્તારમાં થયો વધારો

દિલ્હીઃ કૃષિ બિલના વિરોધમાં ખેડૂત આંદોલન વચ્ચે ચાલુ વર્ષે રવિ કૃષિ પાકના વાવેતરમાં જંગી વધારો થયો છે. આ વર્ષે 685 લાખ હેકટરમાં રવિપાકનું બમ્પર વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 3 ટકા જેટલું વધારે છે. ઘઉં, ચણા સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. જ્યારે જુવાર, મકાઈ અને જવાના વાવેતરમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code