કિચન ટિપ્સ – આ રીતે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં વ્હાઈટ સોસ પાસ્તા, ખૂબ જ ઈઝિ અને ચિઝ્ઝી,
પાસ્તા નાનાથી મોટા સો કોઈને ભાવતા હોય છે એમા રણ રેસ્ટોરન્ટ સ્ટાઈલના વ્હાઈટ સોસ પાસ્તા તો સો કોીના પ્રિય હોય છે, કારણ કે તે એકદમ ક્રિમી અને ચીઝી હોવાથી બાળકોને ખૂબ પસંદ હોય છે. સામગ્રી 3 ચમચી – બટર 1 કપ- બાફેલા પાસ્તા (કોઈ પણ શેપના) 1 ચમચી – મેંદો 3 કપ – દૂધ […]