વાહનોની સફેદ અને ગ્રીન રંગની નંબર પ્લેટ વિશે જાણો…
રસ્તા પર દોડતા વાહનોની નંબર પ્લેટ સફેદ રંગની જોવા મળે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ગ્રીન રંગની નંબર પણ પ્લેટ જોવા મળે છે. લીલા રંગની નંબર પ્લેટ ક્યાં વાહનમાં લગાવાય છે તેવો પ્રશ્ન સામાન્ય રીતે થતો હોય છે. ગ્રીન રંગની નંબર પ્લેટ ઈ-વાહનો માટે કરવામાં આવે છે. પૃથ્વી પર માણસોની સંખ્યા વધી રહી છે, […]