1. Home
  2. Tag "who"

વિશ્વ આગળ આવનારી મહામારી માટે તૈયાર રહે – WHO ના પ્રમુખએ આપી ચેતવણી

વિશ્વ આગળ આવનારી મહામારી માટે તૈયાર રહે – WHO ઈતિહાસ ગવાહ છે અનેક મહામારી માટે આવનારી મહામારી માટે વિશ્વએ વધુ તૈયાર રહેવું પડશેે   સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, વિશ્વભરના દેશો પર કોરોનાની માઠી અસર વર્તાઈ રહી છે, સામાન્ય જનજીવન પહેલાની જેમ સામાન્ય જોવા મળી રહ્યું નથી તેવી પરિસ્થિતિ વચ્ચે વિશ્વ […]

COVID-19 વેક્સીન માટે તૈયાર થયો Covax પ્લાન, નોંધણી માટેની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર

કોરોના વેક્સીનની દરેક દેશના નાગરિકો કરી રહ્યા છે પ્રતિક્ષા વિશ્વ આરોગ્ય સંગઠનની આગેવાનીમાં COVAX પ્લાન તૈયાર આ પ્લાન મુજબ કોરોના વેક્સીનની ખરીદી અને તેનું વિતરણ કરાશે સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે ત્યારે દરેક દેશના નાગરિકો કોરોના વેક્સીનની પ્રતિક્ષા કરી રહ્યા છે. જેનાથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાય તેમજ મોતનો ખતરો ઓછો કરી […]

કોરોનાની વેક્સીન આવતા વર્ષના મધ્યમાં ઉપલબ્ધ થવાની શક્યતા: WHO

કોરોના વાયરસની સારવાર માટે વેક્સીનને લઇને દરેકને આશા વેક્સીન આવતા વર્ષના મધ્યમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા: WHO વેક્સીનની ટ્રાયલનો ત્રીજો તબક્કો લાંબો ચાલશે કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે. જો કે હવે વિશ્વ ધીરે ધીરે અનલોક થઇ રહ્યું છે. કોરોના સંક્રમણની સારવાર માટે વિશ્વના દરેક લોકો વેક્સીનની શોધ પર મીટ માંડીને બેઠા છે. […]

કોરોનાની મહામારી વચ્ચે અનલોકની ઉતાવળ વિશ્વ માટે વિનાશકારી સાબિત થશે: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વમાં અનલોકની પ્રક્રિયાને લઇને ચિંતા વ્યક્ત કરી અનલોકની ઝડપી પ્રક્રિયા દુનિયા માટે વિનાશકારી સાબિત થઇ શકે છે અનલોક દરમિયાન કોરોના સંક્રમણ પર અંકુશ રાખવા ગંભીરતા દાખવવી અનિવાર્ય એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ અનેક દેશોમાં લોકડાઉન ઝડપથી ખુલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનલોકને લઇને ચિંતા વ્યક્ત કરી […]

WHOની ચેતવણી – ‘કોરોનાના કહેરથી ઠંડીની ઋુતુમાં વધી શકે છે મૃત્યુઆંક ‘

કોરોનાને લઈને WHO એ આપી ચેતવણી કોરોનાના કહેરથી ઠંડીમાં મોતનો આકંડો વધી શકે છે જુદા જુદા દેશોના નેતાઓના શાળા ખોલવા બાબતે અભિપ્રાયો કોરોના કાળમાં પણ શાળા તો ચાલુ જ રખાશે વિસ્વ સ્તરે અમેરીકાની કોરોના બાબત વધુ આલોચના સમગ્ર વિશ્વ હાલ કોરોનાના કહેરમાં સંપડાયુ છે, ત્યારે WHO એટલે કે વિશઅવ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા એક ચેતવણી આપવામાં […]

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હર્ડ ઇમ્યૂનિટીનો દાવો ફગાવ્યો, કહ્યું – વેક્સીન જ આશા

– સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે – લોકોમાં હર્ડ ઇમ્યૂનિટી વિકસી હોવાની ચર્ચા – વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હર્ડ ઇમ્યૂનિટીનો દાવો ફગાવ્યો કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે તેના કારણે લોકોમાં હર્ડ ઇમ્યૂનિટિનો વિકાસ થઇ ગયો છે તેવી ચર્ચા થઇ રહી છે. જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ આવા કોઇપણ […]

20 થી 50 વર્ષની વય ધરાવતા લોકો દ્વારા કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાઇ રહ્યું છે : WHO

– સમગ્ર વિશ્વમાં અત્યારસુધી 2 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત – અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધુ કેસમાં ભારત ત્રીજા ક્રમાંકે – 20 થી 50 વર્ષની વયના લોકો દ્વારા સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંકટ યથાવત્ છે. અત્યારસુધી સમગ્ર વિશ્વમાં 2 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અમેરિકા અને બ્રાઝિલ જેવા […]

કોરોના વાયરસની અસર આગામી દશકાઓ સુધી અનુભવાશે: WHO

કોરોના મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતાજનક સમાચાર આપ્યા કોરોના વાયરસથી કોઇપણ દેશને જલ્દી છૂટકારો નહીં મળે: WHO કોરોના મહામારીનો પ્રભાવ અનેક દશકાઓ સુધી અનુભવાશે કોરોના મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એક વખત ચિંતાજનક સમાચાર આપ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાયરસથી જલ્દી છૂટકારો નહીં મળે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ […]

વિશ્વ આરોગ્ય સંગઠનનો વિશ્વાસ: ભારત કોરોના સામેની લડાઇમાં જીતી શકે છે

ડબ્લ્યુએચઓએ કોરોના સામે મુકાબલો કરવા માટે ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અમેરિકા સહિત ઘણા દેશો કરી ચૂક્યા છે ભારતના વખાણ અમેરિકા વિશ્વનો સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ કોરોનાવાયરસ સાથેના યુદ્ધમાં ભારતના પ્રદર્શનની અસર અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં થઈ છે. તો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પણ મહામારી લડવાની ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. […]

વર્ષ 2020ના અંત સુધી કોરોના વાયરસની રસી મળી શકશે નહીં: WHO

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીન નાતાલ સુધી માર્કેટમાં આવવાની હતી આશા કોરોનાની કોઇપણ વેક્સીન વર્ષ 2021 પહેલા આવે તેમ જણાતું નથી: WHO હજુ કેટલીક વેક્સીન ટ્રાયલ્સના ત્રીજા તબક્કામાં છે: WHO ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા નિર્મિત કોરોના વાયરસની રસી નાતાલ સુધી માર્કેટમાં આવી જશે તેવી સમગ્ર વિશ્વને આશા હતી પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને આ આશા પર પાણી ફેરવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code