WHO એ ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપને બતાવી દૂષિત,તાત્કાલિક પગલાં લેવાની કરી ભલામણ
દિલ્હી : ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપ તેની ગુણવત્તા પર સવાલો ઉભા કરી રહ્યા છે. મેડિકલ એલર્ટ જારી કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતમાં ઉત્પાદિત કફ સિરપને દૂષિત ગણાવ્યું છે. WHOએ કહ્યું છે કે માર્શલ આઇલેન્ડ અને માઇક્રોનેશિયામાં ભારતીય કંપનીની કફ સિરપ દૂષિત મળી આવી છે. જો કે, આ મેડિકલ એલર્ટમાં WHOએ એ […]


