ખર્ચને પહોંચી વળવા સરકાર પણ બીન જરૂરી ખર્ચા પર કાપ મુકીને કરકસરનો અભિગમ અપનાવશે
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો છે. અને આગામી વિધાનસભાના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા 2022-23નું બજેટ રજુ કરવામાં આવશે જે ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ હશે. એટલે બજેટમાં લોકહિતના અનેક નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.બીજીતરફ ખર્ચને પહોંચી વળવા માટે સરકારે બીન જરૂરી ખર્ચાઓ પર કાપ મુકવાનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી […]