1. Home
  2. Tag "will be available"

હવે બાઇકર્સને સ્લિપ થવાનો ડર નહીં રહે! બધા ટુ-વ્હીલરમાં ABS સિસ્ટમ ઉપલબ્ધ થશે

કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન મંત્રાલયે જાહેરાત કરી છે કે, જાન્યુઆરી 2026 થી, તમામ નવા સ્કૂટર, બાઇક અને મોટરસાઇકલમાં, તેમની એન્જિન ક્ષમતા ગમે તે હોય, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ઇન્સ્ટોલ કરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ડીલરો અને વાહન ઉત્પાદક કંપનીઓને હવે વેચાણ સમયે બે BIS પ્રમાણિત […]

કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં મળશે

ગાંધીનગરઃ કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી  અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે […]

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસઃ પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ-એલોટમેન્ટ અને જમીન શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજો હવે એક જ જગ્યાએથી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપતો નવતર અભિગમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જી.આઈ.ડી.સી. મારફતે અપનાવ્યો છે. જી.આઈ.ડી.સી.ની પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ એલોટમેન્ટ અને જમીન શાખા એમ ત્રણ મુખ્ય શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજોના સંકલન એવા કમ્પોડિયમનું મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં વિમોચન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોન્ચ થયેલા આ કમ્પોડિયમની ઓનલાઈન સુવિધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code