દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો 20-21 ફેબ્રુઆરીએ યોજાશે
નવી દિલ્હીઃ દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો, 20-21 ફેબ્રુઆરી દરમિયાન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આંતરરાષ્ટ્રીય લેધર એક્સ્પો 2025 ઉત્પાદકો, નિકાસકારો માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે કાઉન્સિલ ઓફ લેધર એક્સપોર્ટ્સ (સીએલઈ) 20-21 ફેબ્રુઆરીના રોજ રાજધાની નવી દિલ્હીમાં દ્વારકાના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો (ડીઆઈએલઈએક્સ) 2025નું આયોજન કરવા જઈ રહી છે. ડીઆઈએલઈએક્સ, ‘મેક ઇન […]