ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને યુએઈની પીચ સ્પીનરોને મદદ કરશે
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં મજબૂત દાવેદાર તરીકે પ્રવેશ કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 20 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને ચેમ્પિયન્સ ટ્રોફી પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે જો ભારતે ચેમ્પિયન બનવું હોય તો રોહિત અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રન બનાવવા પડશે અને ટીમની જીતમાં […]